જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં ફરીથી આતંકવાદીઓએ CRPFના જવાનોને નિશાન બનાવીને મોટો આતંકી હુમલો કર્યો છે જેમાં 7 નાગરિકો ઘાયલ થયા છે. CRPF ના જવાનોની ટીમ જ્યારે ત્રાલ ચોક વિસ્તારમાં જઇ રહી હતી ત્યારે જ આતંકવાદીઓએ તેમને નિશાન બનાવ્યાં છે પરંતુ તેમાં જવાનો સુરક્ષિત છે અને ઘાયલ નાગરિકોને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા છે હુમલા બાદ અહી લોકોમાં પણ ભય ફેલાઇ ગયો છે.
As per reports, a grenade has been hurled by terrorists at main bus stand in Tral, Pulwama which exploded in the air causing minor injuries to 6-7 civilians. The injured have been given first aid at a hospital. The area has been cordoned off & a search is underway: CRPF sources
— ANI (@ANI) June 6, 2021
આતંકી હુમલા બાદ પુરા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધી કોઇ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી, નોંધનિય છે કે અગાઉ પણ પુલવામામાં આતંકીઓએ જવાનોને નિશાન બનાવ્યાં હતા અને ફરીથી મોટો હુમલો કરાયો છે. દેશમાં કોરોનાની સ્થિતી વચ્ચે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો સક્રિય બન્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38