નવી દિલ્હીઃ દેશના નવા ઉપ રાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડની જીત થઇ છે, તેઓએ વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને હરાવ્યાં છે. આ ચૂંટણીમાં કુલ 725 સાંસદોએ મતદાન કર્યું. 50 થી વધુ સભ્યોએ મતદાન કર્યું ન હતુ. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી સહિત 93 ટકા સાંસદોએ મતદાન કર્યું,
કુલ 780 સાંસદોમાંથી 725 સાંસદોએ મતદાન કર્યું હતું. જગદીપ ધનખડને 528 વોટ મળ્યાં છે અને વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને 182 મત મળ્યાં છે, જ્યારે 15 વોટ કેન્સલ થયા છે, ટીએમસીના લોકસભામાં 23 અને રાજ્યસભામાં 13 સભ્યો મતદાનથી દૂર રહ્યાં હતા, હવે આગામી દિવસોમાં દેશના નવા ઉપ રાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડ શપથ લેશે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
બિહારમાં તૂટી શકે છે ભાજપ અને જેડીયુનું ગઠબંધન, નીતીશ કુમારે બોલાવી બેઠક- Gujaratpost
2022-08-08 21:33:15
વેંકૈયા નાયડુની વિદાય પર પીએમ મોદીએ કહી આ મોટી વાતો– Gujarat Post
2022-08-08 12:02:19
શ્રીકાંત ત્યાગી સામે મોટી કાર્યવાહી, મકાનમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું – Gujarat Post
2022-08-08 11:54:16
HDFC એ ત્રણ મહિનામાં છઠ્ઠી વખત હોમ લોનના રેટનો કર્યો વધારો, લેટેસ્ટ રેટ કરો ચેક ? - Gujarat Post
2022-08-09 09:39:53