તેહરાનઃ મિડલ ઈસ્ટમાં ઈરાન સાથે શરૂ થયેલું યુદ્ધ આજે ચોથા દિવસમાં પ્રવેશ્યું છે. આ બધું 28 ફેબ્રુઆરી 2026 ના રોજ અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત હુમલાઓથી શરૂ થયું હતું, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું હતું. ત્યારથી અત્યાર સુધી સ્થિતિ ખૂબ જ ઝડપથી બગડી રહી છે.
ઈરાને જવાબી હુમલા શરૂ કર્યા છે, જેમાં ગલ્ફ દેશોમાં અમેરિકી બેઝ અને દૂતાવાસો પર ડ્રોન અને મિસાઇલ્સ છોડવામાં આવી છે. બીજી તરફ, ઇઝરાયેલે લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા તેજ કર્યા છે. ઈરાનમાં મૃત્યુઆંક હવે 742 થી ઉપર પહોંચી ગયો છે. ઈરાનના નવા સંરક્ષણ મંત્રી માજિદ ઈબ્ન અલ રઝાનું તેમના પદ સંભાળ્યાના માત્ર બે દિવસ બાદ જ મોત થયું છે.જોકે, ઈરાને હજુ સુધી તેના ટોચના નેતાઓના મોતના સમાચાર પર મૌન સેવ્યું છે.
ઈરાનના સંરક્ષણ મંત્રીના મોતના સમાચાર વચ્ચે તેહરાને અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા એસ્માઈલ બકાઈએ સ્પષ્ટપણે જણાવ્યું કે જો યુરોપિયન દેશો આ યુદ્ધમાં ઈઝરાયેલ અથવા અમેરિકાનો સાથ આપશે, તો તેને ‘એક્ટ ઓફ વોર માનવામાં આવશે.
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
લંડનમાં હત્યારો બેડરૂમમાં ઘૂસી ગયો અને ભારતીય મહિલાને મોતને ઘાટ ઉતારી, પતિ ઘરની બહાર પડેલા મળી આવ્યા | 2026-07-17 09:11:26
ટ્રમ્પનો મોટો આરોપ, ચીને 2020 ની ચૂંટણીમાં 22 કરોડ અમેરિકી મતદારોનો ડેટા ચોરી લીધો | 2026-07-17 08:40:51
બલૂચિસ્તાનમાં BLAનો મોટો હુમલો, 45 પાકિસ્તાની સૈનિકોને માર્યાનો દાવો | 2026-07-17 08:15:00
કોંગોમાં ઈબોલાનો કહેર ! સંક્રમિત કેસોની સંખ્યા 2,000 ને પાર, 754 દર્દીઓનાં મોત | 2026-07-15 17:17:04
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતા પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સ | 2026-07-14 18:21:29
સુરતમાં જગન્નાથજીની રથયાત્રામાં ગયેલી બે બહેનપણીઓનો અકસ્માત, એકનું મોત | 2026-07-16 19:45:56