ગાંધીનગર: ગુજરાત કેડરના વધુ એક IPS અધિકારીની દિલ્હીમાં નિમણુંક થઇ છે, 1994 કેડરના IPS મનોજ શશીધરને સીબીઆઇના ડોઇન્ટ ડાયરેક્ટર તરીકે મુકવામાં આવ્યાં છે, કેબિનેટની એપોઈન્ટમેન્ટ કમિટીએ મોદીના વિશ્વાસુ ગણાતા શશીધરની નિમણુંકને મંજૂરી આપી દીધી છે, ગુજરાતમાં ગુપ્તચર વિભાગના વડા એડિશનલ DG મનોજ શશીધર હવે 5 વર્ષ માટે દિલ્હીમાં સીબીઆઇમાં ફરજ બજાવશે.
મનોજ શશીધર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના SP અને જોઈન્ટ પોલીસ કમિશ્નર ક્રાઈમ તરીકે કામ કરી ચૂક્યાં છે. રાજકોટ રેન્જ DIG, વડોદરા પોલીસ કમિશનર અને ગોધરા રેન્જના એડિશનલ DG તરીકે પણ તેઓ સેવાઓ આપી ચુક્યાં છે.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાત કેડરના અનેક IPS અધિકારીઓને દિલ્હી લઇ ગયા છે, જેમાં વધુ એક નામ ઉમેરાયું છે, અગાઉ રાકેશ અસ્થાના, એ.કે.સિંગ, એ.કે.શર્મા સહિતના અધિકારીઓને દિલ્હીમાં નિમણુંક અપાઇ છે.
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03