નવી દિલ્હી: પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમની મુશ્કેલીઓ વધી ગઇ છે, INX મીડિયા કેસમાં દિલ્હીની વિશેષ કોર્ટે ઇડીને ચિદમ્બરમની પૂછપરછ માટે મંજૂરી આપી હતી, બાદમાં આજે 2 કલાક તેમની પૂછપરછ બાદ ધરપકડ કરી લેવામાં આવી છે.
ગઇકાલે દિલ્હીની સ્પેશિયલ કોર્ટે છૂટ આપી હતી કે જો જરૂર પડે તો ઇડી ચિદમ્બરમની ધરપકડ પણ કરી શકે છે, અગાઉ કોર્ટમાં જ્યારે દલીલો થઇ ત્યારે પી.ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતુ કે ઇડીનો કેસ સીબીઆઇની ફરિયાદ પર આધારિત છે, જેથી ઇડીને કાર્યવાહીની મંજૂરી આપવી જોઇએ નહીં, પરંતુ કોર્ટમાં રજૂ કરેલા પુરાવાને આધારે ઇડીને ચિદમ્બરમની ધરપકડની છૂટ આપવામાં આવી હતી. નોંધનિય છે કે સીબીઆઈએ ચિદમ્બરમની પૂછપરછ કર્યા બાદ તેમને તિહાડ જેલમાં કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં હતા.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38