ઈન્ડોનેશિયાઃ ચીનથી વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસે ઇન્ડોનેશિયામાં પણ હડકંપ મચાવ્યો છે એક રિપોર્ટ મુજબ અહીં 800 જેટલા માસૂમ બાળકોના કોરોનાને કારણે મોત થઇ ગયા છે છેલ્લા એક જ સપ્તામાં 100 જેટલા બાળકો મોતને ભેટ્યા છે.અનેક બાળકો આજે પણ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને કારણે બાળકોને ચેપ ઝડપથી લાગી રહ્યો છે, વાલીઓ આવી સ્થિતીને કારણે ચિંતિત છે.
એક રિપોર્ટ મુજબ મૃતકોમાં 6 વર્ષથી ઓછી ઉંમરના અનેક બાળકો છે જેને લઇને ડબલ્યુએચઓ ચિંતિત છે. ઇન્ડોનેશિયામાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે અહીની સરકાર કોરોનાને કાબૂમાં કરવા બધા પ્રયાસ કરી રહી છે. લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવા સતત અપીલ કરવામાં આવી રહી છે, કોરોનાનો નવો ડેલ્ટા વેરિયન્ટ હજુ પણ અહી તબાહી મચાવી શકે છે. જેથી સરકારે તેના લાખો નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.નોંધનિય છે કે ઇન્ડોનેશિયામાં કોરોનાથી 80 હજારથી વધુ લોકોનાં મોત થઇ ગયા છે 30 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29