નવી દિલ્હીઃ એજન્સીએ ફરી એક વખત સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે.દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વોશ રૂમમાંથી 4 કિલો સોનાના બિસ્કીટ જપ્ત કરાયા છે, જેની કિંમત 2 કરોડ રૂપિયાની આસપાસ છે, કસ્ટમના અધિકારીઓએ આ સોનું પકડ્યું છે, જ્યારે આ બિસ્કીટ બહાર કાઢવામાં આવ્યાં હતા ત્યારે તેના પર પાઉચ લગાવી દેવાયેલા હતા.
વોશરૂમમાં સિંક નીચેથી મળ્યું સોનું
દાણચોરો સક્રિય, કરોડો રૂપિયાના સોનાની થઇ રહી છે દાણચોરી
4 કિલો સોનું કોઇ દાણચોરે અહીં છુપાવ્યું હતુ, પકડાઇ જવાના ડરથી આ સોનું અહીં મુકી દેવામાં આવ્યું હતુ, વિદેશથી આવતા કેટલાક મુસાફરો આવી રીતે દાણચોરી કરીને ભારતમાં સોનું ઘુસાડી રહ્યાં છે. અગાઉ પણ દિલ્હી એરપોર્ટ પરથી આવી રીતે સોનું ઝડપી પાડવામાં આવ્યું હતુ.હાલમાં આ સોનું કોણ લાવ્યું હતુ તે દિશામાં એજન્સી તપાસ કરી રહી છે.
ચંદીગઢ એરપોર્ટ પરથી પણ 18 કિલો સોનું જપ્ત કરાયું છે, જેની કિંમત 10 કરોડ રૂપિયા જેટલી થાય છે, દુબઇથી
ઇન્ડિગોની ફલાઇટમાં આવેલા મુસાફર પાસેથી આ સોનું ઝડપાયું છે.
#IndianCustomsAtWork https://t.co/H2RP4qxnW8
— CBIC (@cbic_india) March 5, 2023
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
કર્ણાટકમાં વાગ્યું ચૂંટણીનું બ્યુંગલ, 10 મે ના રોજ મતદાન, 13 મે ના દિવસે પરિણામ | 2023-03-29 12:18:43
ગેંગસ્ટર પાછો ડરી રહ્યો છે, પ્રયાગરાજથી અમદાવાદ પાછો લવાશે અતિક અહેમદને | 2023-03-28 17:29:55
પાનકાર્ડ- આધારકાર્ડ લિંક કરવાને લઇને સૌથી મોટા સમાચાર, સમય મર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ | 2023-03-28 15:17:02
અપહરણ કેસમાં અતિક અહેમદને મળી આજીવન કેદની સજા, ઉમેશ પાલની માતાએ કહ્યું તેને ફાંસી થવી જોઈએ | 2023-03-28 14:50:13
39 લોકો આગમાં ભડથું થઇ ગયા, ઉત્તરી મેક્સિકોના ઇમિગ્રેશન સેન્ટરમાં લાગી હતી આ ભયાનક આગ | 2023-03-28 17:59:52