નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઇરસના 96 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે, 36 હજાર લોકો રિકવર થયા છે અને અંદાજે 3 હજાર લોકોનાં નોવેલ કોરોના વાઇરસને કારણે મોત થઇ ગયા છે, ચોથી વખતનું લોકડાઉન 31 મે સુધી વધારી દેવાયું છે, દેશમાં ઉદ્યોગ-ધંધા બંધ છે, અનેક કંપનીઓ દેવાળું ફૂંકે તેવી સ્થિતિ ઉભી થઇ છે, આ બધાની વચ્ચે હવે ઇન્ટરનેશનલ બ્રોકરેઝ કંપની ગોલ્ડમેન સૈશે આગાહી કરી છે કે ભારત અત્યાર સુધીની ભયાનક મંદીમાં સપડાવા જઇ રહ્યું છે. દેશની આર્થિક હાલત કથળી રહી છે, આગામી સમયમાં દેશની જનતાએ મોટી મંદીનો સામનો કરવો પડશે.
ગોલ્ડમેન સૈશે આગાહી કરી છે કે બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી દર 45 ટકા સુધી ઘટી શકે છે, જે અત્યારે 4.7ની આસપાસ છે, જો કે ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી દર 20 ટકા રિકવર થશે. અર્થશાસ્ત્રી પ્રાચી મિશ્રા અને એડ્ર્યું ટિલ્ટે 17 મેની એક નોટમાં લખ્યું છે કે ભારતે હવે ભયાનક મંદીનો સામનો કરવો પડે તેવી સ્થિતીનું નિર્માણ થઇ રહ્યું છે, ધંધા-ઉદ્યોગો ઠપ હશે અને દરેક સેક્ટરમાં રોજગારી પણ જશે, લાખો લોકો બેકાર બની શકે છે, હાલમાં મોદી સરકારે જે આર્થિક પેકેજ જાહેર કર્યા છે, તેની ટૂંકાગાળાની કોઇ અસર દેખાશે નહીં
જો કે દુનિયા આખી કોરોનાનો સામનો કરી રહી છે ત્યારે આ મંદી દુનિયાના અન્ય દેશોમાં પણ હશે. ત્યારે ભારત માટેની આગાહી પર પીએમ મોદી પણ લાચાર હશે કારણ કે આ મંદી વૈશ્વિક મંદી હશે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33