લાહોર, કરાંચી, રાવલપિંડી સહિતના 9 શહેરોમાં ભારતે હુમલો કર્યાનો દાવો
12 ડ્રોનથી પાકિસ્તાનના 9 શહેરોમાં મોટો હુમલો થયાનો દાવો
અમેરિકાએ પોતાના નાગરિકોને લાહોર છોડવા એડવાઇઝરી જાહેર કરી, તાત્કાલિક પાકિસ્તાન છોડો
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ પાકિસ્તાન પર મોટો હુમલો કરી દીધો હોવાનો પાકિસ્તાનનો દાવો છે, પીઓકેમાં આતંકીઓના ઠેકાણાં નષ્ટ કર્યાં બાદ પાકિસ્તાને ભારતમાં 9 જગ્યાએ હુમલા કર્યાંના અહેવાલ છે, જેથી પાકે.અમૃતસર, કચ્છ સહિતની સરહદો પર હુમલા કર્યાં હતા, જો કે ભારતની ડિફેન્સ સિસ્ટમે આ હુમલા નાકામ બનાવી દીધા હતા. પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં ભારતના 15 નાગરિકોનાં મોત થયા છે અને ભારતે હવે વળતો જવાબ આપ્યો છે.
બહાવલપુર, મિયાંવાલીમાં ભારતીય સેનાના ડ્રોન ત્રાટક્યાં
પાકિસ્તાનના અનેક શહેરોમાં હુમલા થયાના અહેવાલ સામે આવ્યાં છે. ભારતીય હુમલામાં પાક.ના HQ-9 લોન્ચર, રડાર અને નિયંત્રણ કેન્દ્રોનો સફાયો થઇ ગયો છે.
નોંધનિય છે કે પાકિસ્તાને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપુરથલા, જાલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજના વિસ્તારોમાં હુમલા કર્યાં છે. આ તમામ હુમલા ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યાં છે, જેમાં પાકિસ્તાનનના ડ્રોન અને મિસાઇલ તોડી પાડવામાં આવ્યાં હતા.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
ઈરાન ફક્ત વાતચીત માટે જ જીવંત છે, તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, શાંતિ મંત્રણા પહેલા ટ્રમ્પની ધમકી | 2026-04-11 09:06:22
ટ્રમ્પે ઈરાનની 10 માંગણીઓની યાદી કચરા પેટીમાં ફેંકી દીધી, વ્હાઇટ હાઉસનું નિવેદન | 2026-04-09 08:59:41
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28
શું પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું ? ટ્રમ્પે એક નિવેદન આપતા કહ્યું, આ ચીન કરી રહ્યું છે | 2026-04-08 08:44:53
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40