વોશિંગ્ટનઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અમેરિકાના પ્રવાસે છે. તેમની મુલાકાત અમેરિકાના રાષ્ટ્રીય સલાહકાર જેક સુલવિન સાથે થઈ હતી. આ જાણકારી વિદેશ મંત્રીએ ટ્વીટ કરીને આપી છે. અમેરિકાના એનએસએ સાથે મુલાકાતની તસવીર શેર કરીને જયશંકરે લખ્યું, એનએસએ સુલવિન સાથે મુલાકાત કરીને આનંદ થયો. અમારી વચ્ચે ઈન્ડો-પેસિફિક તથા અફઘાનિસ્તાન સહિત અનેક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા થઈ. કોવિડ પડકારનો સામનો કરવા અમેરિકાની એકજૂટતાની અમે પ્રશંસા કરીએ છીએ. ભારત અને અમેરિકા વચ્ચે વેક્સીન પાર્ટનરશીપ રંગ લાવી શકે છે.
I met today with India’s Minister Jaishankar. Our people-to-people ties and our values are the foundation of the US-India partnership and will help us end the pandemic, lead on climate, and support a free and open Indo-Pacific: US National Security Advisor Jake Sullivan pic.twitter.com/mpak5vyN5L
— ANI (@ANI) May 28, 2021
અમેરિકાના રાષ્ટ્રીય સલાહકાર જેક સુલવિને કહ્યું, હું ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યો. અમે કોરોનાને ખતમ કરવા, જળવાયુ પરિવર્તન પર નેતૃત્વ તથા સમર્થન કરવામાં ભારતને મદદ કરીશું.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44