Wed,17 April 2024,3:33 am
Print
header

અમેરિકાએ તેના નાગરિકોને ચેતવણી આપી દીધી, જલદી ભારત છોડી દેજો...

ભારતમાં કોરોના હડકંપ પર અમેરિકાની એડવાઇઝરી જાહેર
નાગરિકોને કહ્યું ઝડપથી ભારત છોડો

નવી દિલ્હીઃ રોજના દેશમાં કોરોનાના કેસ 3.50 લાખની આસપાસ આવી રહ્યાં છે મોતનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે હવે મહાસત્તા અમેરિકાએ તેના નાગરિકોને લઇને એક એડવાઇઝરી જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકનોએ વહેલામાં વહેલા ભારત છોડી દેવું જોઇએ, ભારતમાં કોરોનાના કહેરને જોતા વાઇટ હાઉસે તેના ભારતમાં રહેલા નાગરિકોને ચેતવણી આપી દીધી છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરીને ઝડપથી અમેરિકા પાછા આવવા અપીલ કરી છે આ માટે નવી દિલ્હીમાં આવેલા યુએસ એમ્બેસીએ અમેરિકનોને અપીલ કરી છે. નોંધનિય છે કે અન્ય કેટલાક દેશોએ પણ ભારતની ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને હવે અમેરિકાએ પણ તેમના નાગરિકોને ચેતવણી આપી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch