નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું હોય તેમ લાગે છે. આ દરમિયાન કોરોના વેક્સિન આપવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં સતત ત્રીજા દિવસે 19 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,645 નવા કેસ અને 201 લોકોના મોત થયા છે. ભારતમાં કુલ કેસની સંખ્યા 1,04,50,284 છે હાલમાં 2,23,335 એક્ટિવ કેસ છે. દેશમાં કુલ 1,00,75,950 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. કુલ મૃત્યુઆંક 1,50,999 થયો છે.
India reports 18,645 new COVID-19 cases, 19,299 discharges, and 201 deaths in last 24 hours, as per Union Health Ministry
— ANI (@ANI) January 10, 2021
Total cases: 1,04,50,284
Active cases: 2,23,335
Total discharges: 1,00,75,950
Death toll: 1,50,999 pic.twitter.com/dnFf6xNNb0
કોરોનાથી સંક્રમિત દેશોના લિસ્ટમાં ભારત અમેરિકા પછી બીજા ક્રમે છે. દેશમાં સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. એક્ટિવ કેસ મામલે ભારત વિશ્વમાં 13માં ક્રમે છે. મોત મામલે ભારત અમેરિકા, બ્રાઝિલ બાદ ત્રીજા નંબર પર છે.આઈસીએમના જણાવ્યાં મુજબ 9 જાન્યુઆરી સુધીમાં દેશમાં 18 કરોડ 10 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.45 ટકા છે, જ્યારે રિકવરી રેટ 96 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ 2.15 ટકા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
IPLમાં ગુજરાત ટાઇટન્સ સામે CSKનું મોટું પરાક્રમ, GTએ શુભમન ગિલની કેપ્ટન્સીમાં શરમજનક રેકોર્ડ નોંધાવ્યો | 2024-03-27 09:51:59