તેલંગાણા: સેલિબ્રિટી અને ફેશન ડિઝાઇનર પ્રત્યુષા ગરિમેલાની બંજારા હિલ્સના ઘરેથી લાશ મળી આવી છે. ગરિમેલા નામના લેબલની સ્થાપક પ્રત્યુષા બંજારા હિલ્સમાં ફેશન સ્ટુડિયો ચલાવતી હતી, ટોલીવુડ, બોલિવૂડ અને અન્ય ક્ષેત્રોના લોકો માટે કપડાં ડિઝાઇન કરતી હતી. બંજારા હિલ્સના સર્કલ ઈન્સ્પેક્ટરે કહ્યું કે તેની લાશ બાથરૂમમાંથી મળી આવી હતી. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઓસ્માનિયા હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. તેણે આપઘાત કર્યો હોવાની આશંકા છે.
પોલીસે તેના બેડરૂમમાંથી કાર્બન મોનોક્સાઇડ સિલિન્ડર જપ્ત કર્યું છે.આ સમગ્ર મામલે બંજારા હિલ્સમાં શંકાસ્પદ મૃત્યુ સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેને ફેશન કારકિર્દી શરૂ કરતા પહેલા યુકેમાં અભ્યાસ કર્યો હતો ત્યારબાદ તે પિતાના વ્યવસાય એલઇડી મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જોડાઈ હતી. શંકાસ્પદ મૃત્યુ કેસમાં પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે ફેશન ડિઝાઇનરે કોઈ ઝેરી કેમિકલ શ્વાસમાં લઈને આત્મહત્યા કરી છે. હાલમાં આસપાસના લોકોની પૂછપરછ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં કૌભાંડ અને ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આરોપ- Gujarat post
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં, અમિત શાહ પણ હાજર હોવાની ચર્ચાઓ- Gujarat Post
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની કરી અટકાયત- Gujarat post
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણીમાં ઉદ્ધવનું બળવાખોરો સામે આક્રમક વલણ, મુંબઈમાં કલમ 144 લાગુ- Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યૂં- Gujarat post
2022-06-25 15:35:11
મોદીજીને પીડા સહન કરતા જોયા છે, ગુજરાત રમખાણોના ચૂકાદા બાદ અમિત શાહે કહ્યું- સોનાની જેમ સત્ય બહાર આવ્યું- Gujarat Post
2022-06-25 10:36:39
શું ઉદ્ધવ ઠાકરે આપશે રાજીનામું ? આઠવલે-ફડણવીસની થશે મુલાકાત- Gujarat Post
2022-06-25 09:46:27
રોગપ્રતિકારક શક્તિથી લઇને પાચનને સારું રાખે છે લવિંગનો ઉકાળો, જાણો કેવી રીતે બનાવશો- Gujarat Post
2022-06-25 09:09:24
જો પુરૂષો જાંબુ ખાય છે તો તેમના સ્વાસ્થ્યને થશે આશ્ચર્યજનક ફાયદા, વિશ્વાસ ન આવતો હોય તો જાતે જ જાણી લો- Gujarat Post
2022-06-24 09:19:52
ધાણાના પાણીથી ડાયાબિટીસ કંટ્રોલ કરો, જાણો તેનું સેવન કેવી રીતે કરવું - Gujarat Post
2022-06-23 09:36:32
પુરુષો માટે શેકેલું લસણ છે ખૂબ જ ફાયદાકારક, રોજ 2 કળીઓ ચાવવાથી મળે છે આ 6 ફાયદા - Gujarat Post
2022-06-22 10:14:18
થાઈરોઈડ સ્થૂળતા અને તણાવ વધારે છે, તેના માટે ડુંગળી- લીલા ધાણાનો ઘરેલું ઉપાય અસરકારક છે - Gujarat Post
2022-06-15 09:19:13