બારડોલીઃ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં નવા ગોરખધંધા શરૂ થયા છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં વીડિયો કોલ કરીને યુવતીઓએ મિત્રતા કેળવીને બિભત્સ ચેનચારા કર્યાં હોય બાદમાં સામેવાળી વ્યક્તિ પાસેથી રૂપિયા પડાવ્યાં હોય તેવા અનેક કિસ્સા છે આ બધાની વચ્ચે બારડોલીમાં પણ હનીટ્રેપનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પહેલા તો એક યુવતીએ વીડિયો કોલ કર્યો હતો અને યુવક વેપારી સાથે મિત્રતા કેળવીને મસ્તીભરી વાતો કરી હતી.
બાદમાં યુવતીએ યુવક પાસે રૂપિયા માંગ્યા હતા જે ન મળતા વેપારી યુવકને બદનામ કરવાની ધમકી આપીને વીડિયો કોલનું રેકોર્ડિંગ વાઇરલ કરી દીધું છે. વીડિયો વાઇરલ થયા બાદ યુવકે પોલીસમાં યુવતી સામે ફરિયાદ નોંધાવી છે જેને આધારે સાઇબર ટીમે આ કેસની તપાસ શરૂ કરી છે, ત્યારે આવા વધતા જતા કિસ્સાઓ જોતા તમે પણ સાવધાન થઇ જાજો.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29