વેજલપુરમાં વિનસ પાર્કલેન્ડ સોસાયટીમાં શાહે ચગાવ્યો પતંગ
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યાં હતા, તેમની સાથે ભાજપના નેતાઓ પણ હાજર હતા, ત્યાર બાદ તેઓ વેજલપુર પહોંચ્યાં હતા, અહીં ભાજપના કાર્યકર્તાઓ સાથે તેમને પતંગ ચગાવ્યો હતો અને થોડો સમય ચર્ચા કરી હતી, અમિત શાહ કલોલમાં પણ ભાજપ કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ ઉજવશે.
બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં નવા તળિયાની પોળમાં પતંગ ચગાવીને ગુજરાતવાસીઓને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી. તેમની સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.
Union Home Minister Amit Shah offered prayers at Shree Jagannath Temple in Ahmedabad, Gujarat today. pic.twitter.com/bXgCIeDjvB
— ANI (@ANI) January 14, 2023
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
#WATCH | Gujarat CM Bhupendra Patel flies a kite and participates in the kite festival, in Dariapur, Ahmedabad. pic.twitter.com/67XtOrSlsl
— ANI (@ANI) January 14, 2023
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાંથી સાઠંબાને અલગ કરવા CM ને લખ્યો પત્ર – Gujarat Post | 2023-02-02 18:10:57
રાજ્યના રોડ રસ્તા પર યમરાજાના વધ્યા આંટાફેરા, બે ઘટનામાં 4 લોકોનાં મોત | 2023-02-02 15:17:59
જુનિયર કલાર્ક પેપર લીક કાંડના આરોપી જીત નાયકને સવારે 4 વાગ્યે અમદાવાદ એટીએસ હેડ ક્વાર્ટર લવાયો- Gujarat Post | 2023-01-30 10:31:12
મેં પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું જ નથી, પુરાવા રજૂ કરવાની માંગ સાથે પ્રગતિ આહીરનો મલ્લિકાર્જુન ખડગેને પત્ર- Gujarat Post | 2023-01-25 23:27:35
અમદાવાદ એરપોર્ટ પરથી બે ઇન્ટરનેશનલ ફલાઇટના શટર પડ્યા- Gujarat Post | 2023-01-25 11:06:28
પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાનો આરોપ, ગુજરાત કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહીરને છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ | 2023-01-25 10:23:21