બેરૂત: લેબનોનનું આતંકી સંગઠન હિઝબુલ્લાહ ફરી એકવાર ચર્ચામાં છે. હિઝબુલ્લાહના નવા વડા શેખ નઈમ કાસિમે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈઝરાયેલ સાથે કોઈ પણ પ્રકારની સીધી વાતચીત કરશે નહીં. જો કે, તેમણે યુદ્ધ વિરામ માટે 5 મુખ્ય શરતો મુકી છે. કાસિમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે લેબનોન સરકાર પર ઈઝરાયેલ સાથે સમજૂતી કરવા માટે ભારે દબાણ છે.
કાસિમે લેબનોનની સત્તામાં બેઠેલા નેતાઓને આડે હાથ લેતા ચેતવણી આપી છે કે, જે લોકો ઈઝરાયેલ અને અમેરિકાના ઈશારે ચાલી રહ્યા છે તેઓ લેબનોન કે પોતાનું ભલું કરી રહ્યાં નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હિઝબુલ્લાહ એવું ક્યારેય નહીં ઈચ્છે કે સરકાર દબાણમાં આવીને એવો કોઈ નિર્ણય લે જે હિઝબુલ્લાહને નબળું પાડે. કાસિમના મતે, ઈઝરાયેલ-અમેરિકા જે ઈચ્છે છે તે સરકારના હાથમાં નથી અને સરકાર જે ઈચ્છે છે તે ઈઝરાયેલ ક્યારેય આપવાનું નથી.
કાસિમે જણાવ્યું હતું કે જો ઈઝરાયેલ યુદ્ધ રોકવા માંગતું હોય, તો નીચે મુજબની 5 શરતો પૂરી કરવી પડશે.
શેખ નઈમ કાસિમે આ શરતો મૂકીને સ્પષ્ટ કરી દીધું છે કે હિઝબુલ્લાહ નમતું જોખવા તૈયાર નથી અને યુદ્ધનો ઉકેલ માત્ર આ શરતોના પાલન બાદ જ આવી શકે છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમેરિકામાં AI ના ડરથી MBA પ્રવેશમાં ઘટાડો, યુએસ કોલેજોએ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું, ફીમાં 50 ટકા સુધીનો ઘટાડો | 2026-05-19 15:04:20
મિર્ઝાપુરના મર્ચન્ટ નેવી ઓફિસર મનીષ દ્વિવેદી અમેરિકામાં ગુમ, તેમના છેલ્લા શબ્દો આ હતા | 2026-05-19 13:56:35
લંડનના હેરોની ચૂંટણીમાં મૂળ ગુજરાતના ડાકોરના રંગદત્ત જોષીનો દબદબો, મંદિરોના મહંતોએ વોટ આપવા કરી અપીલ | 2026-05-05 20:11:09
વીડિયો, ચીનમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 21 લોકોનાં મોત, 61 ઘાયલ | 2026-05-05 08:55:11
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52