હરિયાણાઃ સોનીપતના ગનૌરમાં આવેલી જીવાનંદ પબ્લિક સ્કૂલમાં મોટો અકસ્માત થયો હતો. શાળામાં એક રૂમની છત તૂટી પડતાં ત્રીજા ધોરણના 27 બાળકો કાટમાળ નીચે દટાઇ ગયા હતા. છત પર માટી નાખવાની કામગીરીમાં રોકાયેલા 3 મજૂરો પણ કાટમાળમાં દટાયા હતા. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યાંથી સાત બાળકોને ગંભીર હાલતમાં પીજીઆઈ રોહતક રીફર કરવામાં આવ્યાં હતા.
ઘાયલ બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં 7 બાળકોને ગંભીર હાલતનાં કારણે રીફર કરવામાં આવ્યાં હતા. જેમાં અંશુ, લક્ષ્મી, સૂરજ, કૃતિ, ભાવના, દિવ્યા, સલોનીનો સમાવેશ થાય છે અનેક બાળકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 20 બાળકો અને 3 મજૂરોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ કેસની તપાસ શરૂ કરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38