દક્ષિણ અમેરિકાના દેશ ગુયાનાની એક શાળાના શયનગૃહમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 19 બાળકોનાં મોત થયા હતા. માહદિયા માધ્યમિક શાળાની કન્યા છાત્રાલયમાં આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. રાષ્ટ્રીય ફાયર બિગ્રેડના જણાવ્યાં અનુસાર શાળાના શયનગૃહમાં આગ ફાટી નીકળતા 19 બાળકોના મોત થયા હતા જયારે અન્ય 9 લોકો ઘાયલ થયા છે. એક પીડિતને બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ તે વેન્ટિલેટર પર છે અને તેની હાલત ગંભીર છે.
ગુયાના સરકાર દ્વારા જારી કરવામાં આવેલા પ્રેસ નિવેદન અનુસાર, આ ઘટના રાજધાની જ્યોર્જટાઉનથી 320 કિમી દક્ષિણમાં માહદિયા શહેરમાં માધ્યમિક શાળામાં બની હતી. આ હોસ્ટેલમાં 12 થી 18 વર્ષની વયજૂથના આદિવાસી સમુદાયના બાળકો રહે છે. મૃતકોમાં 18 છોકરીઓનો સમાવેશ થાય છે. ગુયાનાના પ્રમુખ ઈરફાન અલીએ આ ઘટનાને દુઃખદ, પીડાદાયક અને ભયાનક ગણાવી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને જ્યોર્જટાઉન ખાતે એરલિફ્ટ કરવામાં આવ્યાં હતા. જ્યારે અન્ય લોકોને માહડિયા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
પ્રથમ દિવસે બમ્પર કમાણી કર્યાં પછી એનિમલના નિર્માતાને લાગી શકે છે ઝટકો, HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઈ ફિલ્મ | 2023-12-02 15:09:35
એસ ટી વિભાગે શરૂ કર્યું સ્વચ્છતા અભિયાન, ડ્રાઇવર-કડંકટર પિચકારી મારશે તો થશે કાર્યવાહીઃ હર્ષ સંઘવી | 2023-12-02 13:56:01
અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ ડાયવર્ટ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય- Gujarat Post | 2023-12-02 10:34:09
યુદ્ધવિરામ પુરો થતા જ ઇઝરાયેલનો જોરદાર હવાઈ હુમલો, ગાઝામાં 175થી વધુ લોકોનાં મોત થઇ ગયા | 2023-12-02 08:49:38
રૂ.3 કરોડ લેવા દમ માર્યો હતો...તમિલનાડુ પોલીસે 8 KM કારનો પીછો કરીને રૂ. 20 લાખની લાંચ લેતા ED ના અધિકારીને પકડી પાડ્યાં | 2023-12-02 08:34:38
PM Modi Dubai Visit: દુબઈમાં લાગ્યા અબ કી બાર મોદી સરકારના નારા...મોદીએ યુએઈના અખબારને આપેલા ઈન્ટરવ્યૂંમાં કહી આ વાત | 2023-12-01 11:19:24
આ બનાવ સનસનીખેજ છે...અમેરિકામાં નાના, નાની સહિત ત્રણ લોકોને ભાણીયાએ જ મારી ગોળી, ત્રણેય ગુજરાતીઓનાં મોત | 2023-12-01 08:38:14
ભારત પર અમેરિકાએ ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાનું ષડયંત્ર કરવાનો લગાવ્યો આરોપ, ટ્રુડોએ કહ્યું- ભારતે આરોપોને ગંભીરતાથી લેવાની જરૂર- Gujarat Post | 2023-11-30 11:24:17
નૈતન્યાહુએ ફરીથી કરી ગર્જના...હમાસને ખતમ કરી દઇશું, ગાઝામાંથી વધુ 12 બંધકોને મુક્ત કરાયા | 2023-11-29 08:57:35
અમદાવાદમાં IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ કરી લીધી આત્મહત્યા, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ | 2023-12-01 19:32:57
ખેડા સિરપ કાંડમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો, એક પછી એક થઇ રહ્યાં છે નવા ખુલાસા | 2023-12-01 13:08:31
ખેડૂતો 5 ડિસેમ્બર સુધી સાચવજો, હજુ માવઠું નહીં છોડે પીછો- Gujarat Post | 2023-12-01 11:37:35