1998 માં સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાયા હતા
અનેક સહકારી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. અનેક સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા જેઠાભાઇ ભરવાડે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. તેમના રાજીનામા પાછળના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યાં નથી, પરંતુ આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં અનેક અટકળો તેજ થઈ છે.
મળતી માહિતી મુજબ, જેઠાભાઈએ કામનું ભારણ વધુ હોવાને કારણે અન્ય હોદ્દા અને સામાજિક જવાબદારીની વ્યસ્તતાનું કારણ આપી રાજીનામું આપ્યું હોય શકે છે, આ રાજીનામું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની હાજરીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપવામાં આવ્યું હતું. જેનો વિધાનસભાના અધ્યક્ષે તત્કાલ સ્વીકાર કર્યો હતો.
વર્ષ 1998માં જેઠાભાઈ ભરવાડ સમાજવાદી પક્ષ તરફથી ચૂંટાઈને આવ્યાં હતા.વર્ષ 2002માં તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી શહેરા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને અને કોંગ્રેસ ઉમેદવાર છત્રસિંહને હરાવ્યાં હતા. ત્યારથી લઈને વર્ષ 2022 સુધી જેઠાભાઈ આ બેઠક પર જીતતા આવ્યા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03
SGST કમિશનર IAS આરતી કંવર અંધારામાં રહી જશે ? જોઇન્ટ કમિશનર વતી ઉઘરાણાં કરનારો મુસ્લિમ શખ્સ કોણ છે ? | 2026-01-13 13:08:01
સુરત ડ્રગ્સ લેબ કેસ: ઈશાના મોબાઈલમાંથી ખૂલ્યું લંડન કનેક્શન, વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ નેટવર્કના અનેક રાઝ | 2026-01-12 18:30:28
ગુજરાત પોલીસ ભરતી: હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | 2026-01-12 18:11:23
અંબરનાથ ચૂંટણીમાં મોટો ખોલ, વ્હીપ વિરુદ્ધ જઈને અજિત જૂથે ભાજપના વિરોધમાં કર્યું વોટિંગ | 2026-01-12 18:47:18
તેઓ લૂંટ કરે છે અને જૂઠું બોલે છે... તે બંગાળમાં કેમ આવી રહ્યા છે ? મમતા બેનર્જીએ ઇડીની રેડ મુદ્દે ભાજપને પડકાર ફેંક્યો | 2026-01-08 16:12:19
આદિવાસી રાજનીતિમાં ઉલટફેર, દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા | 2026-01-06 15:44:06
બગદાણા વિવાદમાં હીરા સોલંકીએ ઝંપલાવ્યું, કહ્યું- કોળી સમાજ અન્યાય સહન નહીં કરે - Gujarat Post | 2026-01-01 18:56:36
જગદીશ વિશ્વકર્માની નવી ટીમની સત્તાવાર જાહેરાત, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિતના પદો માટે આ લોકોની પસંદગી | 2025-12-28 08:53:58
ગ્રીન હાઇડ્રોજન અને સેમિકન્ડક્ટર પર સાથે મળીને કામ કરીશું, પીએમ મોદી અને જર્મન ચાન્સેલરનું સંયુક્ત નિવેદન | 2026-01-12 13:34:15
ગિફ્ટ સિટીમાં મોટી દુર્ઘટના: 6 વર્ષનું બાળક બોરવેલમાં ખાબક્યું - Gujarat Post | 2026-01-06 18:11:02
બગદાણા હુમલો: કોળી સમાજના 3 સાંસદ અને 15 ધારાસભ્યો CMને મળ્યાં, તપાસ માટે SITની રચના | 2026-01-05 18:30:28