વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત પાટીલની ઉપસ્થિતિમાં ગુજરાતના જિલ્લાઓમાં કાર્યક્રમો
આણંદ જિલ્લામાં કાર્યક્રમનું આયોજન કરાયું
આણંદઃ જિલ્લાઓમાં ભાજપ દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે.આણંદ જિલ્લામાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અહીં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ પહોંચ્યાં હતા.આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાટીલ દ્વારા આપ અને કોંગ્રેસની ઝાટકણી કાઢવામાં આવી છે. ભાજપ દ્વારા કયા ઉમેદવારોને ટિકીટ આપવામાં આવશે અને કોનું પત્તુ કપાશે તેના પર સૌ કોઈની નજર છે ત્યારે પાટીલ દ્વારા મહત્વનું નિવેદન અપાયું છે.
પાટીલે કહ્યું કે આવનાર વિધાનસભા ચૂંટણીમાં જિલ્લાની સાત વિધાનસભા બેઠક જીતાડવાની જવાબદારી જિલ્લાના ભાજપ કાર્યકરોની છે. વિઘાનસભાની ચૂંટણીમાં ખંતથી કાર્યકરો મહેનત કરે અને ટિકીટ કોને મળશે તેની ચિંતા ન કરે. ઉમેદવારો નક્કી કરવાનુ કામ વડાપ્રઘાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કરશે. ઉમેદવાર નક્કી કરવાનું કામ પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી પાસે નથી.
દરેક ઉમેદવારનો બાયોડેટા કેન્દ્રમાં મોકલીશું. દરેક સમાજને સાથે રાખીને ઉમેદવારની ક્ષમતા નક્કી કરાશે. કાર્યકરોનું કામ છે કે જે ઉમેદવાર આવે તેને મોટી લિડથી જીતાડવા.કાર્યકરો તેમની રજૂઆત નિરક્ષકોને કરી શકે છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
કિરણ પટેલ 10 જ વિઝિટિંગ કાર્ડ છપાવતો હતો, પોલીસ પૂછપરછમાં કરી કબૂલાત- Gujarat Post | 2023-04-13 11:45:01
ભાજપ કેમ બીજી 26 બેઠકો ન જીતી શક્યું ? પાટીલે જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ પાસે માંગ્યો ખુલાસો- Gujarat Post | 2022-12-19 15:06:22
કેજરીવાલનો નવો અંદાજ, કહ્યું- ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે પરંતુ અમે ગુજરાતમાં આખલાનું દૂધ કાઢી લાવ્યાં ! | 2022-12-19 14:49:42
કેજરીવાલનું સપનું, ભલે અત્યારે 5 બેઠકો મળી હોય, પરંતુ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે | 2022-12-18 18:21:19
વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી, ડે.સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ ફાઇનલ | 2022-12-15 16:22:20