Sat,20 April 2024,11:11 am
Print
header

જાણો, વરસાદને લઇને હવામાન વિભાગે શું કરી આગાહી ?

ગાંધીનગરઃ ગુજરાતમાં બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે 8-10 સપ્ટેમ્બરે દક્ષિણ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 46 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નવસારી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે નવસારી શહેર અને ગ્રામ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  

હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ, ભાવનગર, દ્વારકા અને જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી  છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, અમદાવાદ, ખેડા, નડિયાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch