અમદાવાદ: રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઇ છે બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં 27 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે આજે 25મી જુલાઇએ વલસાડ, નવસારી, ડાંગ અને સંઘપ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે.
રાજ્યમાં કુલ સીઝનનો 30 ટકા જેટલો વરસાદ નોંધાયો છે 166 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ ગોંડલમાં 4 કલાકમાં 5 ઇંચ અને રાજકોટમાં 4 ઇંચ જેટલો થયો છેે. અમદાવાદમાં મોડી સાંજે વરસાદ વરસ્યો હતો.આજે અમદાવાદ શહેરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્રારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી છે. દાદરા નગર હવેલી, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. સોમવારે અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે વલસાડ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, તાપી, નર્મદા, સુરત, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, દીવ, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29