(FILE PHOTO)
ગૌણ સેવા પસંદગી મંડળ 6 હજાર જગ્યાઓ પર કરશે ભરતી
ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની જગ્યાઓ ભરાશે
ગાંધીનગરઃ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. 6 હજાર જગ્યાઓ પર બમ્પર ભરતી કરવામાં આવશે. હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ભરતીને લઈને ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે મહત્વની માહિતી આપતા જણાવ્યું કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવશે.
હસમુખ પટેલે જણાવ્યું કે મહેસૂલ વિભાગ અંતર્ગત ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓની ભરતી કરવામાં આવશે. આ પરીક્ષા નવી પદ્ધતિ મુજબ લેવાશે. 18 મેએ રાજ્ય સરકારે પરીક્ષાને લઈ નવા નિયમો અમલી બનાવ્યાં છે. સીધી ભરતીની પરીક્ષા 2 તબક્કામાં લેવાશે. પ્રિલિમ પરીક્ષા બંને ગ્રુપ માટે કોમન જ હશે.
MCQ આધારિત 100 ગુણનું પેપર રહેશે. પ્રિલિમનરીના પરિણામ બાદ એ અને બી ગ્રુપની મુખ્ય પરીક્ષા લેવાશે.મેઈન એક્ઝામ માટે ઉમેદવારને એ, બી અથવા બંને ગ્રુપની પસંદગી કરવાની તક આપવામાં આવશે અને ફરીથી ફોર્મ ભરાવવામાં આવશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
IPL 2023 ફાઇનલ: CSK એ પાંચમી IPL ટ્રોફી જીતી લીધી, જાડેજાએ છેલ્લા બોલ પર જીતાડી મેચ | 2023-05-30 06:29:53
અંબાલાલની આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે હજુ આવશે જોરદાર વરસાદ- Gujarat Post | 2023-05-29 11:29:19
અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ્દ, હજારો ભક્તો નિરાશ થયા- Gujarat Post | 2023-05-29 11:22:22
ગાંધીનગરના તત્કાલીન કલેકટર એસ.કે.લાંગાની વધશે મુશ્કેલી, જમીન કૌભાંડમાં SIT કરશે તપાસ- Gujarat Post | 2023-05-26 16:44:53
નવી સંસદના લોકાર્પણમાં સામેલ થવા સીએમ ભૂપેન્દ્ર પટેલ કાલથી બે દિવસ દિલ્હીમાં- Gujarat Post | 2023-05-26 12:21:52
જમીન કૌભાંડો પૂર્વ CM વિજય રૂપાણીનો પીછો નથી છોડતા ! પાંજરાપોળ જમીન કૌભાંડમાં કોંગ્રેસે હવે ઝપેટમાં લઇ લીધા | 2023-05-24 19:49:30
ગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો, સરકારે ડીએમાં કર્યો 8 ટકાનો વધારો | 2023-05-23 21:40:46