ગાંધીનગરઃ થોડા દિવસ પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસમાં ભરતીની વાત કરી હતી. જે અંગે હવે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ,પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા માટેની ઓનલાઈન અરજીઓ 3 ડિસેમ્બર, 2025થી ઓજસ પોર્ટલ પર શરૂ થશે.
PSIની 858 જગ્યા પર ભરતી થશે અને LRDની 12,733 જગ્યા પર ભરતી થશે. બિન હથિયારી PSIની 659, હથિયારી PSIની 129, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6942, હથિયારી પોલીસ કોનસ્ટેબલ 2458, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF3002, જેલ સિપાઈ ( પુરુષ ) 300, જેલ સિપાઈ ( મહિલા ) 31 એમ કુલ મળીને 12,733 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
પોલીસ ભરતીની તમામ સૂચનાઓ https://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર તા.03-12-2025 નારોજ અપલોડ કરવામાં આવશે. આ તમામ સૂચનાઓ વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છીત ધરાવતા ઉમેદવારોએ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા પછી તેની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
વેપારીઓ માટે મોટી ખુશખબર, રાજ્યમાં 24 કલાક ધમધમશે મોલ- દુકાનો | 2026-09-11 17:51:36
ગુજરાતમાં 1947નો જૂનો ભાડા કાયદો રદ થશે: નવું ગુજરાત રેન્ટ બિલ 2026 લાવવાની તૈયારી | 2026-09-09 17:18:12
ગુજરાતમાં 7 IAS અધિકારીઓની બદલી- નિમણૂંક:સુરતના નવા મ્યુ.કમિશનર તરીકે બેનિવાલ | 2026-09-06 07:25:31
ગુજરાતનો અંધશ્રદ્ધાનો આ કિસ્સો ખતરનાક છે, પુત્ર પ્રાપ્તી માટે યુવકે દાંતરડાથી પોતાનું જ પેટ ચીરી નાખ્યું ! | 2026-09-03 18:48:48