ગાંધીનગરઃ કલાકો પછી હવે ગુજરાતમાં ભાજપ સાતમી વખતે સરકાર બનાવશે, બપોરે ગાંધીનગરમાં શપથવિધી પહેલા રાત્રે નેતાઓને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમથી ફોન કરીને જાણ કરાઇ હોવાની ચર્ચાઓ છે, જેમાં અનેક જુના મંત્રીઓના પણ નામ છે, હર્ષ સંઘવી, રૂષિકેશ પટેલ, કનુભાઇ દેસાઇ, રાઘવજી પટેલ, જગદીશ વિશ્વકર્મા, કુંવરજી બાવળિયા, કુબેરભાઇ ડિંડોળ, ભાનુબેન બાબરિયા, બચુભાઇ ખાબડ, પુરુષોત્તમ સોલંકી, બળવંતસિંહ રાજપુતને ફોન કરીને શપથવિધી માટે જાણ કરાઇ હોવાની ચર્ચાઓ છે.આ નામોમાં હજુ બીજા નામો પણ ઉમેરાશે.
આ નેતાઓને ફોન પર જાણ કરાયાની ચર્ચાઓ
કનુભાઈ દેસાઈ
ઋષિકેશ પટેલ
રાઘવજી પટેલ
જગદીશ પંચાલ
કુબેર ડિંડોર
મુળુભાઈ બેરા
ભાનુબહેન બાબરીયા
પુરુષોત્તમ સોલંકી
કુંવરજી બાવળિયા
હર્ષ સંઘવી
મુકેશ પટેલ
બચુભાઇ ખાબડ
બળવંતસિંહ રાજપૂત
ભીખુસિંહ પરમાર
પ્રફુલ્લ પાનસેરિયા
કુંવરજી હળપતિ
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી તરીકે શ્રી @Bhupendrapbjp જીનો શપથ સમારોહ
— BJP Gujarat (@BJP4Gujarat) December 10, 2022
તારીખ: 12 ડિસેમ્બર, 2022
સમય: બપોરે 12:00 કલાકે
સ્થળ: સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડ, નવા સચિવાલય, ગાંધીનગર pic.twitter.com/asXKNIEvi0
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
કિરણ પટેલ 10 જ વિઝિટિંગ કાર્ડ છપાવતો હતો, પોલીસ પૂછપરછમાં કરી કબૂલાત- Gujarat Post | 2023-04-13 11:45:01
ભાજપ કેમ બીજી 26 બેઠકો ન જીતી શક્યું ? પાટીલે જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ પાસે માંગ્યો ખુલાસો- Gujarat Post | 2022-12-19 15:06:22
કેજરીવાલનો નવો અંદાજ, કહ્યું- ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે પરંતુ અમે ગુજરાતમાં આખલાનું દૂધ કાઢી લાવ્યાં ! | 2022-12-19 14:49:42
કેજરીવાલનું સપનું, ભલે અત્યારે 5 બેઠકો મળી હોય, પરંતુ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે | 2022-12-18 18:21:19
વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી, ડે.સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ ફાઇનલ | 2022-12-15 16:22:20
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, તો ભાજપમાં ઉમેદવારો સામે છે રોષ | 2024-03-27 09:38:41
ભાજપમાં બળવાની સ્થિતી..હવે ભાજપ કાર્યકરો પોતાના જ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જાણો શું છે માંગ ? | 2024-03-27 08:49:01