મહેસૂલી આવક વધારવા સરકારને કર્યો નિર્ણય
ગાંધીનગરઃ રાજ્ય સરકારે જંત્રીના દરમાં 100 ટકાનો વધારો કરવાનો મોટો નિર્ણય લીધો છે, નવા રેટ સોમવારથી અમલમાં આવશે. મહેસૂલ વિભાગની મહત્વની બેઠકમાં આ નિર્ણય કરાયો છે. સોમવારથી હવે જમીન, મકાનો અને કોમર્શિયલ પ્રોપર્ટીના દસ્તાવેજો માટે ડબલ ચૂકવણી કરવાની રહેશે. ભૂપેન્દ્ર પટેલની સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. અંદાજે 12 વર્ષ પછી સરકારે સમીક્ષા કરીને જંત્રી ડબલ કરવાની જાહેરાત કરી છે.
મહેસૂલ વિભાગે સ્ટોક હોલ્ડર્સ સાથે બેઠક કરી હતી અને બાદમાં તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી.છેલ્લા કેટલાક સમયથી સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકનની કામગીરી બાદ સરકારે આ જાહેરાત કરી છે.
સરકારના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં વિકાસને વેગ મળી રહે તે માટે જંત્રી- 2011માં ભાવ વધારો કરવો જરૂરી છે. સરકાર દ્વારા વિચારણા કર્યાં બાદ આ જંત્રીનો દર આગામી 5 તારીખથી બે ગણો કરવાનો ઠરાવ કરાયો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી, ભાજપે ઉમેદવારોનાં નામો કર્યાં જાહેર | 2024-03-26 15:22:40
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સામે અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીનો ઉમેદવાર ઉતારશે | 2024-03-26 09:45:53
પૂર્વ IAS લાંગાના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા 50 ખેડૂતોએ ગાંધીનગર કલેકટરને આવેદન પત્ર આપ્યું- Gujarat Post | 2024-03-22 11:49:18
પોલીસ વિભાગમાં મોટા ફેરફારો...65 ડીવાયએસપીની બદલી, 8 આઇપીએસને અપાયું પોસ્ટિંગ | 2024-03-14 19:05:29