Thu,30 March 2023,6:35 am
Print
header

માવઠું ખેડૂતોને રડાવશે, આજથી 3 દિવસ રાજ્યમાં ફરી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

ફાઇલ ફોટો 

અમદાવાદઃ રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર-પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજથી 15 માર્ચ સુધી ફરી કમોસમી વરસાદની શક્યતા છે. ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે.

થોડા દિવસ અગાઉ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હતું.હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. રાજ્યમાં તારીખ 13, 14 અને 15 માર્ચે કમોસમી વરસાદ વરસી શકે છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch