ગાંધીનગરઃ રક્ષાબંધનના તહેવાર પર રાજ્યની ભાજપની વિજય રૂપાણી સરકારે ડોક્ટરો અને પ્રધ્યાપકોને મોટી ભેટ આપી છે. જેમાં હવે સાતમા પગાર પંચ મુજબ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ મળશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ઈન-સર્વિસ ડોક્ટરો અને મેડિકલ કોલેજોમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા અધ્યાપકોને સાતમાં પગારપંચ મુજબ નોન પ્રેક્ટીસિંગ એલાઉન્સ (NPA) ની મંજૂરી આપી દીધી હોવાની વાત કરી છે.
સરકારના આ નિર્ણય પછી ઇન-સર્વિસ ડોક્ટરો અને GMERSના અધ્યાપકોમાં આનંદનો માહોલ છવાઇ ગયો છે. નીતિન પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે ગુજરાત સરકારની હોસ્પિટલોમાં ફરજ બજાવતા ઇન સર્વિસ ડોક્ટરો તથા જીએમઇઆરએસની મેડિકલ કોલેજોમાં અધ્યાપકો તકીકે ફરજ બજાવતા ડોક્ટરો અને અધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબનું નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ આપવાની મંજૂરી આપી રક્ષાબંધનની ભેટ આપી છે.
જેથી હવે ગણતરીના આધારે આ રકમ ચૂકવવામાં આવશે.
અગાઉ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન સાથે જોડાયેલા 1700 સિનિયર તબીબો હડતાળ પર ઉતાર્યાં હતા. જેમાં સાતમા પગાર પંચની પણ માંગણી હતી GMERS(ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ સોસાયટીના) ફેકલ્ટી એસોસિએશનના હોદ્દેદારો સાથે ચર્ચા કરાઇ હતી અને હવે સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે.
— Nitin Patel (@Nitinbhai_Patel) August 22, 2021
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29