કોંગ્રેસ સરકાર આવશે તો પેન્શન યોજના લાગું કરીશું
રાજસ્થાનમાં અશોક ગેહલોતે પણ પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે.
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી કર્મચારીઓ દ્વારા આંદોલનો કરવામાં આવી રહ્યાં છે. આ મામલે આજે કેટલાક શિક્ષકો માસ સીએલ પર પણ છે.ત્યારે રાજ્ય સરકારથી નારાજ શિક્ષકોના મતો મેળવવા કોંગ્રેસે કમર કસી છે. ચૂંટણી પહેલા કોંગ્રેસે જાહેરાત કરી છે કે, ગુજરાતમાં અમારી સરકાર આવશે તો પેન્શન યોજના લાગું કરીશું. ખાસ કરીને રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારે પેન્શન યોજના લાગુ કરવાની ગેરંટી આપી છે.
ગુજરાતમાં આ મામલે સળગતો પ્રશ્ન છે, ગઈકાલે જ સરકારે તેમાંથી કેટલીક માંગોને ગ્રાહ્ય રાખી છે. પરંતુ આ માંગો સંતોષકારક ન હોવાથી શિક્ષકોમાં નારાજગી છે. આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ગેરંટી આપી છે. જો અમારી સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું.
2022ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું. અન્ય રાજ્યોમાં લાગુ થઈ શકે છે તો ગુજરાતમાં કેમ નહીં. ગુજરાતના આ કર્મચારીઓને લાભ કેમ નથી મળતો.
મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ સહિતના કેટલીક સ્કૂલોના શિક્ષકો માસ સીએલ પર છે.એક દિવસ માટે તમામ જિલ્લાના શિક્ષકો આજે સીએલ પર ઉતર્યાં છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
ઇઝરાયેલે બદલો લઇ લીધો...દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત ત્રણને ઠાર કર્યાં | 2024-04-17 09:35:07
વૈશ્વિક કક્ષાના સુરતના ડાયમંડ બોર્સને લોકો ભૂતિયું બિલ્ડિંગ કહેવા લાગ્યા, જાણો શું છે કારણ ? | 2024-04-17 08:20:49
સાયબર ક્રાઈમ બ્રાન્ચના નકલી ઓફિસર બનીને છેતરપિંડી કરનારા આરોપીઓની ધરપકડ, ઉદ્યોગપતિને નકલી નોટિસ મોકલી હતી | 2024-04-17 08:02:16
ACB ટ્રેપઃ ગાંધીનગરની આ પંચાયતના તલાટી કમ મંત્રીએ માંગી હતી રૂ.2 લાખની લાંચ, રૂ.50 હજાર લેતા ઝડપાયા | 2024-04-16 20:36:58
ગુજરાતમાં AAP ઉમેદવારના પ્રચાર દરમિયાન રડવા લાગ્યા ભગવંત માન, કહ્યું- જેલના તાળાં તોડવામાં આવશે, કેજરીવાલને છોડાવવામાં આવશે | 2024-04-16 17:49:28
અમરેલીથી સ્કૂટર લઈને રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- જીત મેળવીને પાછો આવીશ- Gujarat Post | 2024-04-16 17:08:31
જોરદાર વિરોધ પ્રદર્શન...ભાવનગરમાં ભાજપ ઉમેદવારની સભામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવ્યાં | 2024-04-16 13:28:04
રાજકોટઃ પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભર્યાં બાદ શું પરત ખેંચશે ફોર્મ ? Gujarat Post | 2024-04-16 12:11:03
પંજાબના સીએમ ભગવંત માન ગુજરાત પ્રવાસે, આજે સાંજે ભાવનગરમાં કરશે સભા- Gujarat Post | 2024-04-16 08:26:39
સિંધુ ભવન રોડ પર હુક્કાબારમાં દરોડામાં 32 યુવક-યુવતીઓ ઝડપાઇ, પોલીસની ભાગીદારીની ચર્ચાઓ | 2024-04-14 12:14:39
અમદાવાદમાં રાજકીય પક્ષને દાન આપવાના નામે કરોડો રૂપિયાની હેરાફેરી, હજુ થશે અનેક ખુલાસા | 2024-04-12 08:59:34
અમદાવાદઃ વેજને બદલે નોન-વેજ બર્ગર પીરસાયું, મોકા કેફેના સ્ટાફે કહ્યું કોકોમોલી સોસનો સ્વાદ છે | 2024-04-12 08:35:14
રૂપાલાનો વિરોધઃ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ધક્કે ચઢાવાયા- Gujarat Post | 2024-04-11 11:14:45