પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 9-10 તારીખે બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ પ્રવાસ દરમિયાન લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અગાઉ પણ પીએમ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યાં હતા,અને અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આગામી 9-10 તારીખે મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મોદી જામનગરની મુલાકાત કરશે અહીં રૂપિયા 1462 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા 9 જેટલા કામોના કાર્યક્રમમાં હાજરી આપશે.
હિરપર ગામની સરકારી ખરાબાની જમીન પર બનેલા સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કરશે તેમજ 300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી સૌની યોજનાના લિંક-1ના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરવામાં આવશે. બીજા અને ત્રીજા તબક્કાથી રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદરને સૌની યોજનાથી નર્મદાનું પાણી મળશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસ વધી ગયો છે.ગુજરાતના બે દિવસના ટૂંકા પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
પીએમ મોદીનો બે દિવસીય કાર્યક્રમ
- 9મી ઓક્ટોબરે બપોર બાદ ગુજરાત આગમન
- મહેસાણાના મોઢેરા પાસે મોઢેશ્વરી માતાના દર્શન કરશે અને સભા કરશે
- ગાંધીનગર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ
- 10મી ઓક્ટોબર ભરૂચના જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કનું ખાતમુહૂર્ત અને સભા કરશે
- આણંદમાં જનસભાને સંબોધન કરશે
- જામનગરની મુલાકાત કરશે, રૂપિયા 1462 કરોડના કામોના કાર્યક્રમમાં આપશે હાજરી
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી, ભાજપે ઉમેદવારોનાં નામો કર્યાં જાહેર | 2024-03-26 15:22:40
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સામે અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીનો ઉમેદવાર ઉતારશે | 2024-03-26 09:45:53
પૂર્વ IAS લાંગાના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા 50 ખેડૂતોએ ગાંધીનગર કલેકટરને આવેદન પત્ર આપ્યું- Gujarat Post | 2024-03-22 11:49:18