Tue,23 April 2024,9:25 pm
Print
header

ભગવો લહેરાશે, મોદીએ કહ્યું હતુ બધા રેકોર્ડ તૂટવાના છે, હર્ષ સંઘવીએ કહ્યું Hows the JOSH Gujarat ?

સુરતઃ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના વાયદાઓ કંઇ કામ ન આવ્યાં અને જનતાએ ભાજપનું કમળ ખિલવી દીધું, 150 થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે, મોદીએ કહ્યું હતુ આ વખતે બધા રેકોર્ડ તોડવાના છે અને તેમ જ થતું દેખાઇ રહ્યું છે, આપને કારણે કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે, આપ અને કોંગ્રેસમાં મતોના ભાગલા પડી જતા તેનો સીધો ફાયદો ભાજપને થઇ રહ્યો છે.

સુરતની મજૂરા બેઠક પરથી હેટ્રિક મારવા જઇ રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જનતાને પૂછ્યું How’s the JOSH Gujarat ?....ભાજપની જોરદાર જીત પર ભાજપના નેતાઓ ખુશખુશાલ છે, કમલમ ખાતે ઉજવણી શરૂ થઇ ગઇ છે. ભાજપના વિરોધી આપ અને કોંગ્રેસના બધા ગણિતો ખોટા પડ્યાં છે. ગુજરાતની જનતાએ બતાવી દીધું છે કે અમારે કોઇ વસ્તુ મફત નથી જોઇતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch