ગાંધીનગરઃ કોરોના વાઇરસ સામે લડવા માટે ઝડપી રસીકરણ સૌથી મોટું હથિયાર છે હાલમાં ગુજરાતમાં રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે આ બધાની વચ્ચે હવે રાજ્યની વિજય રૂપાણી સરકારે મોટો નિર્ણય કર્યો છે, જેમા રસી મુકાવવા માટે નાગરિકોએ કોવીન એપ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રાખ્યું છે. આ મામલે આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, 18થી 44 વર્ષ વચ્ચેના લોકો ઓનલાઇન રજીસ્ટ્રેશન વગર ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી રસી મળશે તેવા ખોટા અહેવાલો પછી રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.
કેન્દ્ર સરકારે એવી ગાઇડલાઇન જાહેર કરી છે કે તમે રસીકરણ કેન્દ્ર પર ડાયરેક્ટર જઇને પણ રસી લઇ શકો છો, પરંતુ ગુજરાત સરકારે કોવીન એપ અને વેબસાઇટ પર રજીસ્ટ્રેશન પછી જ રસી આપવાનું નક્કિ કર્યું છે. જેથી તમે જો રજીસ્ટ્રેશન કરીને રસી માટે જશો તો જ તમને રસી મળશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
ઇઝરાયેલે બદલો લઇ લીધો...દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત ત્રણને ઠાર કર્યાં | 2024-04-17 09:35:07
વૈશ્વિક કક્ષાના સુરતના ડાયમંડ બોર્સને લોકો ભૂતિયું બિલ્ડિંગ કહેવા લાગ્યા, જાણો શું છે કારણ ? | 2024-04-17 08:20:49
સાયબર ક્રાઈમ બ્રાન્ચના નકલી ઓફિસર બનીને છેતરપિંડી કરનારા આરોપીઓની ધરપકડ, ઉદ્યોગપતિને નકલી નોટિસ મોકલી હતી | 2024-04-17 08:02:16
ACB ટ્રેપઃ ગાંધીનગરની આ પંચાયતના તલાટી કમ મંત્રીએ માંગી હતી રૂ.2 લાખની લાંચ, રૂ.50 હજાર લેતા ઝડપાયા | 2024-04-16 20:36:58
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29