ફાઇલ ફોટો
અમદાવાદઃ રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેર શાંત પડી ગઈ છે અને 10 જુલાઈ બાદ રોજના 50થી વધુ કેસ નોંધાયા નથી. કોરોનાની બીજી લહેર પીક પર હતી ત્યારે રાજ્યમાં સરેરાશ 14 હજાર જેટલા કેસ આવતા હતા. દરમિયાન કોરોના બાદ રાજ્યમાં કાળી ફૂગ તરીકે ઓળખાતાં મ્યુકરમાયકોસિસ નામનો રોગ પણ કોરોનાને મ્હાત આપનારા ઘણા દર્દીમાં જોવા મળ્યો હતો.જેમાંના ઘણા લોકોની આંખ, જડબા સહિતના શરીરના અંગો કાઢી નાંખવામાં આવ્યાં હતા. અમુક લોકોના બ્લેક ફંગસને કારણે નિધન પણ થયા છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે 10 હજારમાંથી 13 દર્દી મ્યુકરમાયકોસિસના ભોગ બન્યા છે. જે ભારતમાં સૌથી વધારે દર છે. 1 એપ્રિલ થી 30 જૂન સુધી ગુજરાતમાં 5.15 લાખ કોરોના કેસ નોંધાયા હતા. જે પૈકી 6,731 મ્યુકરમાયકોસિસના હતા એટલે કે દર હજારે 13 કેસ બ્લેક ફંગસ તરીકે ઓળખાતા આ રોગના હતા. રાજસ્થાનમાં 3.54 લાખ કોવડ-19 કેસ નોંધાયા હતા, જેમાંથી 3450 મ્યુકરમાયકોસિસના હતા. એટલે કે એક હજારે 10 કેસ આ રોગના હતા. તેલંગણામાં હજારે 8, મધ્યપ્રદેશમાં હજારે 5 અને આંધ્રપ્રદેશમાં દર હજારે 4 કેસ મ્યુકરમાયકોસિસના નોંધાયા હતા. રિપોર્ટ પ્રમાણે હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાયકોસિસના રાજ્યમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. અહીંના વોર્ડમાં 20 દર્દી સારવાર હેઠળ છે, સીનિયર ઓફિસરના કહેવા મુજબ રોજનો એક કેસ રિસર્જરી માટે આવી રહ્યો છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના દર્દીઓ આવી રહ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29