ગાંધીનગરઃ કોરોના વાઇરસનું સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું, આરોગ્ય વિભાગના નવા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8920 કેસ નોંધાયા છે વધુ 94 લોકોનાં કોરોનાથી મોત થઇ ગયા છે. અમદાવાદમાં 25, સુરતમાં 24, રાજકોટમાં 8, રાજકોટ જિલ્લામાં 5, વડોદરામાં 8, મોરબી જિલ્લામાં 4, સુરેન્દ્રનગર જિલ્લામાં 3,
ડાંગ, જામનગર શહેર અને જામનગર જિલ્લો, સાબરકાંઠા અને સુરત જિલ્લામાં 2-2ના મોત થયા છે. દેવભૂમિ દ્વારકા, મહિસાગર, મહેસાણા, પંચમહાલ અને વલસાડ જિલ્લામાં પણ 1-1 કોરોનાના દર્દીઓનાં મોત થઇ ગયા છે.
આજે સૌથી વધારે અમદાવાદમાં 2898, સુરતમાં 1920, રાજકોટમાં 759, વડોદરામાં 600 કોરોનાના કેસ નોંધાયા છે. મોટા શહેરોમાં હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને દાખલ કરવામાં કલાકો થઇ રહ્યાં છે બેડ ફૂલ થઇ રહ્યાં છે સામે બીજા કેસો પણ સામે આવી રહ્યાં છે. જેનાથી સરકારની ચિંતા વધી રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45