અમદાવાદઃ કોરોના વાયરસનો કહેર રાજ્યમાં અને દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે.ત્યારે કોરોનાથી સંક્રમિત થયેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી તથા સાંસદ રાજીવ સાતવની તબિયત લથડી છે તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેમને પુણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમની તબિયત લથડતાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
મહારાષ્ટ્રના મંત્રી વિશ્વજીત કદમે કહ્યું સાતવને 23 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. 25 એપ્રિલ સુધી તેમની સ્થિતિ બરાબર હતી. જે બાદ થોડા કોમ્પલિકેશનને કારણે તેમણે આઈસીયુમાં ખસેડવામાં આવ્યાં હતા હાલ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. ડોક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.
કદમના કહેવા મુજબ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ પણ તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી છે મહારાષ્ટ્રની કોવિડ-19 ટાસ્ક ફોર્સની ટીમને પણ કન્સલ્ટ કરવામાં આવી છે. હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડો. એસ.એસ.ગિલના કહેવા મુજબ તેમની હાલત સ્થિર છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03