Sat,20 April 2024,12:01 pm
Print
header

ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યાં 37 ઉમેદવારો, કપડવંજથી કાળુસિંહ ડાભી, કાંકરેજથી જગદીશ ઠાકોરના ભાઇને મળી ટિકિટ- Gujarat Post News

બાયડથી મહેન્દ્રસિંહ વાઘેલાને મળી ટિકિટ

 

વિરમગામમાં હાર્દિક પટેલ સામે લાખાભાઇ ભરવાડ

આજે વધુ બે મહિલાઓને આપી ટિકિટ 

ગાંધીનગરઃ કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇને આજે તેના વધુ 37 ઉમેદવારો જાહેર કર્યાં છે, તે સાથે જ તમામ 182 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવાયા છે. કપડવંજ-કઠલાલ બેઠક પર ધારાસભ્ય કાળુસિંહ ડાભીને રિપીટ કર્યાં છે, કાંકરેજથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાઇ અરવિંદ ઠાકોરને ટિકિટ મળી છે, બાયડથી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ મળી છે. જેઓ થોડા દિવસ પહેલા જ કોંગ્રેસમાં પાછા આવ્યાં છે.

કોંગ્રેસના ઉમેદવારો

બાયડ - મહેન્દ્રસિંહ વાઘેલા

કપડવંજ - કાળુસિંહ ડાભી
વિરમગામ - લાખાભાઈ ભરવાડ
ભિલોડા - રાજુ પારઘી
દેહગામ - વખતસિંહ ચૌહાણ
ગાંધીનગર ઉત્તર - વિરેન્દ્રસિંહ વાઘેલા
પાલનપુર - મહેશ પટેલ
દિયોદર - શિવાભાઈ ભૂરિયા
કાંકરેજ - અમૃત ઠાકોર
ઊંઝા - અરવિંદ પટેલ
વિસનગર - કિર્તી પેટલ
બહુચરાજી - ભોપાજી ઠાકોર
મહેસાણા - પી.કે.પટેલ
પ્રાંતિજ - બહેચરસિંહ રાઠોડ
સાણંદ - રમેશ કોળી
નવરંગપુરા - સોનલબેન પટેલ
મણિનગર - સી.એમ. રાજપૂત
અસારવા (SC) - વિપુલ પરમાર
ધોળકા - અશ્વિન રાઠોડ
ધંધુકા - હરપાલસિંહ ચૂડાસમા
ખંભાત - ચિરાગ પટેલ
પેટલાદ - પ્રકાશ પરમાર
માતર - સંજય પટેલ
મહેમદાબાદ- જુવનસિંહ ગડાભાઈ
ઠાસરા- કાન્તિ પરમાર
બાલાસિનોર - અજિતસિંહ ચૌહાણ
લુણાવાડા- ગુલાબસિંહ
સંતરામપુર (ST)- ગેંડાલભાઈ ડામોર
શહેરા- ખાતુભાઈ પગી
ગોધરા- રશ્મિતાબેન ચૌહાણ
કાલોલ- પ્રભાત સિંહ
હાલોલ- રાજેન્દ્ર પટેલ
દાહોદ- હર્ષદ નિનામા
કરજણ- પ્રિતેશ પટેલ
સાવલી- કુલદિપસિંહ રાઉલજી
વડોદરા શહેર- ગુણવંતરાય પરમાર
પાદરા- જસપાલસિંહ પઢિયાર

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch