અમદાવાદઃ શહેર અને આસપાસના વિસ્તારોમાં ખાબકેલા ભારે વરસાદને પગલે પશ્ચિમ અમદાવાદના બોપલ સહિતના વિસ્તારોમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે રૂબરૂ બોપલ વિસ્તારની મુલાકાત લઈ ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિ સમીક્ષા કરી હતી.
થલતેજ, બોપલ, આંબલી અને શેલા સહિતના વિસ્તારોમાં છાતીસમા પાણી ભરાયા છે. સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ રહેતા પાણી ન ઓસરવાથી આખરે રાહત અને બચાવ કામગીરી માટે આર્મીને મેદાનમાં ઉતારવામાં આવી છે.
કર્ણાવતી ક્લબ પાછળ આવેલા કરોડો રૂપિયાના બંગલાઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ગઈકાલથી ફસાયેલા લોકોને સેનાની ટુકડીઓએ બોટની મદદથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. આનંદનગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક સોસાયટીની દીવાલ ધરાશાયી થઈ હતી. કોઈ અણબનાવ ન બને તે માટે સેફ્ટીના ભાગરૂપે તાત્કાલિક 16 ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યાં છે.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24
Exclusive: SGST માં ઉચ્ચ અધિકારીઓ પાસે માત્ર મંજીરા ખખડાવવાનું કામ ! રોડ પર કોડવર્ડથી ચાલતા કૌભાંડમાં હવે ગાંધીનગરથી તપાસ જરૂરી | 2026-08-06 10:51:22
છત્રાલમાંથી મહિને 30,000 લિટર નકલી ઘી સપ્લાય થયું હોવાનો અંદાજ, લુધિયાણા, કાનપુર અને હૈદરાબાદમાં પણ મોટા ભેળસેળ રેકેટનો પર્દાફાશ | 2026-08-06 09:10:26
નકલી કોલ સેન્ટર મામલે ED નો સપાટો, વિકાસ નિમાર ઉર્ફે મીસ્ટી બાદ તેના પિતાને પણ એજન્સી ઉપાડી ગઇ | 2026-08-05 22:11:23
ACB એ પોલીસ કર્મચારીને 6 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા, દેશી દારુ મામલે લીધી હતી લાંચ | 2026-08-05 08:53:40