ગાંધીનગરઃ માર્ચ 2025માં લેવામાં આવેલી ગુજરાત બોર્ડની ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે બોર્ડનું 83.08 ટકા પરિણામ જાહેર થયું હતું. જે ગત વર્ષ કરતા 0.52 ટકા વધુ પરિણામ છે. ગત વર્ષે ધોરણ 10નું 82.56 ટકા પરિણામ આવ્યું હતું.
ધોરણ 10ની બોર્ડની પરીક્ષમાં કુલ 746892 વિદ્યાર્થીઓ સામેલ હતા. જેમાં આ વખતે 83.08 ટકા પરિણામ આવ્યું છે. મહેસાણાના કાંસા કેન્દ્ર અને ભાવનગરના ભોળાદ કેન્દ્રનું એક સરખું સૌથી વધુ 99.11 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે ખેડા જિલ્લાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછું 29.56 ટકા પરિણામ આવ્યું હતું. જો કે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા 89.29 ટકા, તો સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા 72.55 ટકા રહ્યું હતું. 1574 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું હતું. જ્યારે 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 45 જેટલી હતી.
27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજાઈ હતી, જેમાં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહ્યાં હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03
SGST કમિશનર IAS આરતી કંવર અંધારામાં રહી જશે ? જોઇન્ટ કમિશનર વતી ઉઘરાણાં કરનારો મુસ્લિમ શખ્સ કોણ છે ? | 2026-01-13 13:08:01
સુરત ડ્રગ્સ લેબ કેસ: ઈશાના મોબાઈલમાંથી ખૂલ્યું લંડન કનેક્શન, વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ નેટવર્કના અનેક રાઝ | 2026-01-12 18:30:28
ગુજરાત પોલીસ ભરતી: હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | 2026-01-12 18:11:23
ગ્રીન હાઇડ્રોજન અને સેમિકન્ડક્ટર પર સાથે મળીને કામ કરીશું, પીએમ મોદી અને જર્મન ચાન્સેલરનું સંયુક્ત નિવેદન | 2026-01-12 13:34:15
ગિફ્ટ સિટીમાં મોટી દુર્ઘટના: 6 વર્ષનું બાળક બોરવેલમાં ખાબક્યું - Gujarat Post | 2026-01-06 18:11:02
બગદાણા હુમલો: કોળી સમાજના 3 સાંસદ અને 15 ધારાસભ્યો CMને મળ્યાં, તપાસ માટે SITની રચના | 2026-01-05 18:30:28