ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ (ટાઈમ ટેબલ) જાહેર કરાયું છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં જાહેર થઈ જતું આ ટાઈમ ટેબલ આ વર્ષે ટેકનિકલ કારણોસર થોડું મોડું જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી, 2025થી શરૂ થશે.
ધોરણ-10 (SSC)ની પરીક્ષા: 26 ફેબ્રુઆરીથી શરૂ થઈને 16 માર્ચ સુધી ચાલશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા: 26 ફેબ્રુઆરીથી શરૂ થઈને 13 માર્ચ સુધી યોજાશે અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા: 26 ફેબ્રુઆરીથી શરૂ થઈને 16 માર્ચ સુધી ચાલશે.
આ વખતે બોર્ડ દ્વારા એક સકારાત્મક પગલું લેવામાં આવ્યું હતું. પરીક્ષાના કાર્યક્રમને આખરી ઓપ આપતા પહેલા બોર્ડ દ્વારા રાજ્યભરના શાળા સંચાલકો અને વાલીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યાં હતા. આ તમામ સૂચનોની વિગતવાર સમીક્ષા અને ચર્ચા કર્યા બાદ જ અંતિમ ટાઈમ ટેબલ તૈયાર કરીને જાહેર કરવામાં આવ્યું હતું.
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
અમદાવાદમાં લાગી આગ, સાયન્સ સિટીમાં 50 લોકોને બચાવી લેવાયા | 2025-12-12 18:46:49
મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના થશે, કેબિનેટમાં મંજૂરી | 2025-12-12 18:41:25
વીડિયો દ્વારા વિશ્વાસ જીત્યો.. શેરબજારમાં મોટી કમાણી કહીને વૃદ્ધ પાસેથી 2.52 કરોડ રૂપિયા પડાવી લીધા | 2025-12-12 17:59:47
કફ સિરપ કેસમાં ED એ અમદાવાદ સહિત દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં, રૂ.1000 કરોડથી વધુનું ગોરખધંધો | 2025-12-12 10:52:52
જામનગરઃ પત્નીના લિવ-ઇન પાર્ટનરને બજારમાં જોતા જ ઉશ્કેરાયેલા પૂર્વ પતિએ તેની હત્યા કરી નાખી | 2025-12-12 10:19:18
હવે ભાજપનું જીગ્નેશ મેવાણી પર હલ્લાબોલ, પીએમ મોદીના માતાને લઇને વિવાદીત ટિપ્પણીનો આરોપ | 2025-12-02 16:24:18
ગુજરાત પોલીસમાં મેગા ભરતીની થઈ સત્તાવાર જાહેરાત, 13 હજારથી વધુ ખાલી જગ્યાઓ ભરાશે | 2025-11-30 13:37:39
રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના 39 મામલતદારોની બદલી કરી | 2025-11-21 08:50:30
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વની જાહેરાત, સહાય માટે આ તારીખથી કરી શકશે ઓનલાઇન અરજી | 2025-11-13 16:00:39
અત્યાર સુધી સરકાર ઊંઘમાં હતી ! અગાઉના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના રાજમાં થયેલી ગેરરીતીઓ ઉજાગર કરવાની જવાબદારી હવે પાનશેરિયાને મળી ! | 2025-11-13 10:30:44