ગાંધીનગરઃ છેલ્લા ઘણા સમયથી રાજકારણથી દૂર દેખાઇ રહેલા ભાજપના સિનિયર નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસની એક કવિતાથી રાજકીય ગરમાવો આવી ગયો છે, તેમને સોશિયલ મીડિયા પર એક કવિતા પોસ્ટ કરી છે, જેનું શિર્ષક છે "લખતા કવિના હાથ ધ્રૂજે છે" તેમને ભાજપની સરકારમાં દેશની ગંભીર સ્થિતીની ચિંતા કરી છે. કવિતામાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે તેઓ એક રીતે તેમના જૂના સાથી અને હાલના પીએમ નરેન્દ્ર મોદી સામે કટાક્ષ કરી રહ્યાં છે, કવિતામાં દેશમાં બેકારી, સ્ત્રીઓ પર અત્યાચાર, ભ્રષ્ટાચાર અને લૂલી સરકાર પર વાત કરી હતી.
જયનારાયણ વ્યાસે પોસ્ટ કરેલી કવિતાથી કોંગ્રેસને પણ મોદી અને ભાજપ સરકાર સામે બોલવાનો માકો મળી ગયો છે, કોંગ્રેસનું કહેવું છે કે હવે તો ભાજપના સિનિયર નેતાઓ પણ દેશની ગંભીર સ્થિતીથી લોકોને જાગૃત કરી રહ્યાં છે, બીજી તરફ જયનારાયણ વ્યાસે આ માત્ર કવિતા હોવાની વાત કરી છે, જો કે તેઓ શું કહેવા માંગે છે તે સ્પષ્ટ દેખાઇ રહ્યું છે, કારણ કે તેઓ પણ છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યાં હોવાની ચર્ચા છે.
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18