અમદાવાદઃ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.આ બધાની વચ્ચે ચૂંટણીમાં ફરજમાં રોકાયેલા એક આઈએએસ અધિકારીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 'સેલ્ફ પ્રમોશન' કર્યું હતુ, જેથી ચૂંટણી પંચે તેમને તાત્કાલિક અસરથી ફરજ પરથી દૂર કરી દીધા છે. ચૂંટણી આયોગે આ તસવીરો શેર કરવાને ખોટો પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો છે.
યુપી કેડરના આઇએએસ અધિકારી અભિષેક સિંહને અમદાવાદના બાપુનગર અને અસારવા વિધાનસભા મતક્ષેત્રો માટે ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યાં હતા. ડ્યૂટી મળ્યાં બાદ તેમને તેમની પોઝિશનનો ખોટો ઉપયોગ 'પબ્લિસિટી સ્ટંટ' માટે કર્યો હતો. આ વાતની નોંધ લઈને પંચે તરત જ 2011 બેચના અધિકારી અભિષેકસિંહને ઓબ્ઝર્વરની જવાબદારીમાંથી મુક્ત કર્યાં છે. આગામી આદેશ સુધી કોઈ પણ પ્રકારની ચૂંટણીલક્ષી જવાબદારી ન આપવાનો આદેશ કરાયો છે.
ઇન્સ્ટાગ્રામ પર આ અધિકારીના ત્રણ મિલિયનથી વધુ ફોલોઅર્સ
IAS ઓફિસર અભિષેક સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 30 લાખથી વધુ ફોલોઅર્સ છે. ગુજરાત ચૂંટણીમાં જવાબદારી મળ્યાં બાદ તેમણે ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. જેમાં તે પોતાની કાર લઈને ઉભા છે. ફોટોના કેપ્શનમાં લખ્યું હતું કે, "ગુજરાત ચૂંટણીના ઓબ્ઝર્વર તરીકે અમદાવાદમાં..
ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે ચૂંટણી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 1 ડિસેમ્બરે અને બીજો તબક્કો 5 ડિસેમ્બરે યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ આવશે. આ માટે રાજ્યમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો છે. કારણ કે આ વખતે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ પૂરી તૈયારી સાથે મેદાનમાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
પ્રથમ દિવસે બમ્પર કમાણી કર્યાં પછી એનિમલના નિર્માતાને લાગી શકે છે ઝટકો, HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઈ ફિલ્મ | 2023-12-02 15:09:35
એસ ટી વિભાગે શરૂ કર્યું સ્વચ્છતા અભિયાન, ડ્રાઇવર-કડંકટર પિચકારી મારશે તો થશે કાર્યવાહીઃ હર્ષ સંઘવી | 2023-12-02 13:56:01
અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ ડાયવર્ટ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય- Gujarat Post | 2023-12-02 10:34:09
યુદ્ધવિરામ પુરો થતા જ ઇઝરાયેલનો જોરદાર હવાઈ હુમલો, ગાઝામાં 175થી વધુ લોકોનાં મોત થઇ ગયા | 2023-12-02 08:49:38
રૂ.3 કરોડ લેવા દમ માર્યો હતો...તમિલનાડુ પોલીસે 8 KM કારનો પીછો કરીને રૂ. 20 લાખની લાંચ લેતા ED ના અધિકારીને પકડી પાડ્યાં | 2023-12-02 08:34:38
અમદાવાદમાં IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ કરી લીધી આત્મહત્યા, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ | 2023-12-01 19:32:57
ખેડા સિરપ કાંડમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો, એક પછી એક થઇ રહ્યાં છે નવા ખુલાસા | 2023-12-01 13:08:31
ખેડૂતો 5 ડિસેમ્બર સુધી સાચવજો, હજુ માવઠું નહીં છોડે પીછો- Gujarat Post | 2023-12-01 11:37:35
અમદાવાદ સહિત રાજ્યભરમાં માવઠું, કેટલીક જગ્યાએ કરા પડ્યાં, લગ્ન પ્રસંગોમાં વરસાદ બન્યો વિલન | 2023-11-26 09:57:31
આ કેસ બન્યો ચર્ચાનો વિષય....વિદેશી યુવતીએ ફાર્મા કંપનીના સીએમડી પર લગાવ્યો બળાત્કારનો આરોપ | 2023-11-24 08:42:56
ISISના મોટા આતંકી ષડયંત્રનો ઘટસ્ફોટ...અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક મોટા શહેરો હતા નિશાના પર | 2023-11-23 14:38:37