અમદાવાદઃ ભારતે પીઓકેમાં એર સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો છે, અંદાજે 100 જેટલા લોકોના મોત થયા છે, પાકિસ્તાન ભારતને જવાબ આપવાની વાતો કરી રહ્યું છે, આ બધાની વચ્ચે યુદ્ધની સ્થિતીમાં નાગરિકોએ પોતાની સુરક્ષા કંઇ રીતે કરવી તે મામલે સરકારે તેમને જાગૃત કર્યાં છે. આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં બ્લેકઆઉટ જોવા મળ્યું હતુ અને મોક ડ્રીલ યોજાઇ હતી.
અનેક જગ્યાએ સાઇરનથી લોકોને એલર્ટ કરાયા હતા, અડધો કલાક માટે બ્લેકઆઉટ કરાયું હતુ, યુદ્ધની સ્થિતીમાં લોકોને કંઇ રીતે રહેવું તેનું માર્ગદર્શન અપાયું હતુ. અમદાવાદના અનેક જગ્યાઓએ મોકડ્રીલ યોજાઇ હતી, તો સ્ટેચ્યૂં ઓફ યુનિટિમાં પણ બ્લેકઆઉટ દેખાયું હતુ.
7 જિલ્લાઓ ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરામાં 7:30 થી 8:00 કલાક સુધી, પશ્ચિમ ગુજરાતના 5 જિલ્લાઓ જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબીમાં 8:00 થી 8:30 કલાક સુધી, મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદમાં 8:30 થી 9:00 વાગ્યા સુધી બ્લેક આઉટનું આયોજન કરાયું હતુ.
બ્લેકઆઉટ મોક ડ્રિલ અંતર્ગત આજ રોજ ગીર સોમનાથ જીલ્લામાં તારીખ :07/05/2025 ના રોજ સમય :08 કલાકે થી 08:30 કલાક સુધી વિવિધ વિભાગો અને લોકો દ્વારા જાગૃતા ના ભાગરૂપે બ્લેક આઉટ કરવામાં આવ્યું#Blackout #MockDrillGuj @CMOGuj @InfoGirsomnath @InfoGujarat @sanghaviharsh pic.twitter.com/JTUuI8up6B
— Collector Gir Somnath (@collectorgirsom) May 7, 2025
ડાંગ જિલ્લામાં ‘બ્લેક આઉટ’
— Info Dang GoG (@InfoDangGog) May 7, 2025
નાગરિકોએ બ્લેક આઉટ દરમિયાન દાખવી સ્વયંભૂ શિસ્ત :
આહવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છવાયો અંધારપટ :@CollectorDan@ddo_dangs @DangsDyddo @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @Vijaypatel173 @SPDangAhwa @dhaval241086 pic.twitter.com/pmsXvn6nTs
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
વડોદરામાં ફેબ્રિકેશનના કામ વખતે સિલિન્ડર બ્લાસ્ટ, દીવાલ ધરાશાયી થતા યુવકનું મોત | 2026-05-16 17:12:44
વડોદરા: UKમાં નોકરી કરતી પરિણીતાની પતિ અને સાસુ સામે ફરિયાદ, રૂ,77 લાખથી વધુની કમાણી ઉડાવી દીધાનો આક્ષેપ | 2026-05-08 16:55:04
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26
જાણો, સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીએ શું કહ્યું ? | 2026-05-11 15:08:04
સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ, પીએમ મોદી અમૃત મહોત્સવમાં ભાગ લેશે | 2026-05-10 09:03:45