અમારી સરકાર આવશે તો આવા અધિકારીઓને સાબરમતીમાં પ્રમોશન નહીં, પણ ટોમી કોઠરીમાં ધકેલી દેવાશે
કિસાન મહાપંચાયતમાં ગોપાલ ઇટાલીયાએ આપ્યું નિવેદન
આણંદ: કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીના પટ્ટા ઉતારાવી દેવાના નિવેદન બાદ રાજ્યમાં શરૂ થયેલા વિવાદમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. ઈસુદાન ગઢવીએ કોંગ્રેસને આ મામલે સમર્થન જાહેર કર્યું હતું. જે બાદ આંકલાવના અંબાલી ચોકડી પાસે આમ આદમી પાર્ટીની યોજાયેલી કિસાન મહાપંચાયતમાં વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ડ્રગ્સ અને દારૂ મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. પોલીસ પર કટાક્ષ કરતા કહ્યું કે કમરના પટ્ટા ગળે પહેરીને ફરતા અધિકારીઓના પટ્ટા ઉતરી જવા જોઇએ. અમારી સરકાર આવશે તો આવા અધિકારીઓને સાબરમતીમાં પ્રમોશન નહીં, પણ ટોમી કોઠરીમાં ધકેલી દેવાશે. સરકારની ચમચાગીરી કરનારા અધિકારીઓની શ્વાન સાથે સરખામણી કરી હતી.
આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો છે કે, ગૃહમંત્રી નાના પોલીસ કર્મચારીના પરિવારના લોકોને રસ્તા પર ઉતારે છે, પણ અમારે પુછવું છે કે, મેવાણીનો વિરોધ કરવા માટે ગૃહ પ્રધાન કેમ કોઈ IPS અધિકારીના પરિવારના લોકોને રોડ પર નથી ઉતારતા. કોંગ્રેસે ભલે ખેડૂતના આંદોલનમાં આમ આદમી પાર્ટીને સમર્થન ન આપ્યું હોય, અમે ભ્રષ્ટાચાર, દારૂ અને ડ્રગ્સના વિરોધ માટે કોંગ્રેસને સમર્થન આપીશુ.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
લાખો રૂપિયાનો પગાર લેતા કલાસ -1 અધિકારી સહિત બે ACB ના હાથે ઝડપાયા | 2026-09-10 13:08:06
ACB એ PSI ને રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપી લીધા, પહેલા 2 લાખ રૂપિયાની કરી હતી માંગણી | 2026-09-05 19:27:05
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11