પેરિસઃ જર્મનીએ લોકડાઉનને 18 એપ્રિલ સુધી લંબાવવાની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે જર્મન વાઇસ ચાન્સેલર એન્જેલા મર્કેલે જર્મનીના 16 રાજ્યોના નેતાઓને કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે કડક વલણ અપનાવવા કહ્યું છે. સંક્રમણમાં વધારા બાદ આ મહિનાની શરૂઆતથી ફરી ધબકતાં થયેલા અર્થતંત્રની ગાડી પાટા પર રાખવા જરૂરી સુધારા કરવાની સૂચના આપી છે.જર્મનીએ તેના લોકડાઉનને 18 મી એપ્રિલ સુધી લંબાવ્યું છે કોરોનાની ચેઇન તોડવા ઇસ્ટર રજાઓ પર નાગરિકોને પાંચ દિવસ ઘરમાં જ રહેવા હાકલ કરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44