નવી દિલ્હીઃ વિશ્વભરમાં પ્રસિદ્ધ ગોલ્ડ લોન આપનારી કંપની Muthoot ફાઇનાન્સના (NBFC) ચેરમેન એમજી જ્યોર્ય મુથૂટનું પોતાના ઘરની છત પરથી નીચે પડી જવાને કારણે મોત થઇ ગયું છે દિલ્હીના ઇસ્ફ ઓફ કૈલાસ વિસ્તારમાં આ બનાવ બન્યો છે. 71 વર્ષીય એમજી જ્યોર્જ મુથૂટ બિમાર હતા અને કોઇ કારણસર તેઓ પોતાના ઘરની છત પરથી પડી ગયા હતા.
પોલીસે આ બનાવમાં સીસીટીવી કેમેરાની તપાસ કરી છે અને પરિવારજનોની પૂછપરછ કરી છે હાલમાં પોલીસનું માનવું છે કે આ એક અકસ્માત થયો છે કોઇ ષડયંત્રની શક્યતા નકારી કાઢવામાં આવી છે. હાલમાં Muthoot ફાઇનાન્સની હજારો બ્રાન્ચ છે અને આ કંપની ગોલ્ડની સામે લોન આપે છે, વર્ષો જૂની કંપનીના ચેરમેનનું મોત થયા કંપનીને મોટો ફટકો પહોંચ્યો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03