ભૂજઃ અગાઉ કોરોનાની સ્થિતીમાં પણ ટોળા ભેગા કરનાર પ્રસિદ્ધ ગાયક ગીતા રબારી ફરી વિવાદમાં આવ્યાં છે આ વખતે તેમને આરોગ્યકર્મીને ઘરે બોલાવીને કોરોનાની રસી લીધી છે જે નિયમની વિરુદ્ધમાં છે લોકો કલાકો સુધી લાઇનોમાં ઉભા રહે છે તેમ છંતા ઘણી વખત તેમને પણ રસી નથી મળતી અને આ ગાયક કલાકારે આરોગ્યકર્મીને ઘરે બોલાવીને પોતાના પરિવારને રસી અપાવી છે.
ગીતા રબારીએ ઘરે વેક્સિન લીધી છે અને તેના ફોટો સોશિયલ મીડિયામાં મુકતા તે વાઇરલ થયા છે જો કે બાદમાં તેમને ફોટો હટાવી લીધા છે. સવાલ ઉભા થઇ રહ્યાં છે આ ગાયકને વીઆઇપી જેવી સુવિધા આખરે કેમ આપવામાં આવી રહી છે બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારીએ ઘરે જઇને રસી આપનાર માધપરના ફિમેલ હેલ્થ સુપરવાઇઝરને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29