ગૌતમ અદાણી ધનાઢ્યોની યાદીમાં ચોથા સ્થાન પરથી સાતમાં સ્થાને ખસકી ગયા
મુંબઇઃ છેલ્લા ઘણા સમયથી ગૌતમ અદાણીની ઝડપી દોડને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી, દુનિયાના સૌથી ધનાઢ્ય લોકોમાં તેઓ ચોથા સ્થાન પરથી સાતમાં સ્થાને પહોંચી ગયા છે.તેમની કંપનીઓના શેરના ભાવ રોકેટની જેમ ઉપર જઇ રહ્યાં હતા, હવે તેમના ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં જોરદાર ધોવાણ થતા બે જ દિવસમાં અદાણીને 1.44 લાખ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો હોવાનો રિપોર્ટ છે.
અમેરિકાના ફોરેન્સિક ફાઇનાન્શિયલ રિસર્ચ ફર્મ હિંડેનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર છેતરપિંડીનો આરોપ મુક્યો છે. અને કરોડો રૂપિયાની ખોટી હેરાફેરીના આરોપ પણ લાગ્યા છે, ત્યાર બાદથી ગૌતમ અદાણીની મુશ્કેલીઓ વધી ગઇ છે.
કંપનીઓ પર મોટું દેવું છે અને તેવામાં આરોપ લાગ્યા બાદ અદાણી પોર્ટ્સના શેરમાં એક જ દિવસમાં 24 ટકા અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 20 ટકાનો જોરદાર ઘટાડો નોંધાયો છે.અદાણી ગ્રીન એનર્જીનો શેર પણ 20 ટકા તૂટ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ અદાણીને 1.44 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે, અને રોકાણકારોના 2.75 લાખ કરોડ રૂપિયા ડૂબ્યાં છે.
Who Is Gautam Adani, The Indian Billionaire That Short Seller Hindenburg Says Is Running A ‘Corporate Con’?https://t.co/wXvXsp1WbD pic.twitter.com/HHvMiIOHd1
— Forbes (@Forbes) January 26, 2023
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29