Thu,18 April 2024,12:24 pm
Print
header

સિયાચીનમાં હિમસ્ખલન થતા ભારતીય સેનાના 4 જવાન શહીદ, 2 પોર્ટર પણ બરફમાં દબાઇ જતા મોત

સિયાચીનના ઉત્તર ગ્લેશિયરમાં હિમસ્ખલનને કારણે ભારતીય સેનાના 4 જવાનો શહીદ થયા છે, 2 પોર્ટરનાં પણ મોત થઇ ગયા છે, 8 જવાનોની એક ટુકડી 18000 ફૂટની ઉંચાઇએ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે જ અચાનક હિમસ્ખલન થતા બરફનો પહાડ તૂટી પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેમાં દબાઇ જતા 4 જવાનો શહીદ થયા છે, માઇનસ 30 ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં ભારતીય સેના દ્વારા બચાવ કામગીરી કરાઇ હતી, પરંતુ 6 લોકોને બચાવી શકાયા નથી, અગાઉ પણ હિમસ્ખલનને કારણે સેનાના 10 જવાનો શહીદ થઇ ગયા હતા, ફરીથી આવી ઘટના બની છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch