Thu,30 March 2023,7:44 am
Print
header

કચ્છ જમીન કેસ, ફરીથી પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની કરાઇ ધરપકડ

ભૂજઃ ગાંધીધામના એક જમીન કેસમાં પૂર્વ આઇએએસ અધિકારી પ્રદિપ શર્માની ધરપકડ કરાઇ છે. તેઓ 2004 માં કચ્છના કલેક્ટર હતા ત્યારે ચુડવા ગામની જમીન ખોટી રીતે એનએ કરી હતી અને કંપનીને ફાયદો કરાવ્યો હતો, જે મામલે ભૂજ સીઆઇડી ક્રાઇમે તેમની ધરપકડ કરી છે.

શર્મા પરિવારને હવાલા મારફતે મળ્યાં હતા નાણાં

અગાઉ પણ તેમની થઇ હતી ધરપકડ

આ કેસમાં મામલતદાર ભગીરથસિંહ ઝાલાએ CID ક્રાઇમ ભૂજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો, જેમાં પ્રદિપ શર્માએ તત્કાલિક કલેક્ટર પદે રહીને સરકારી તિજોરીને નુકસાન કર્યું હતુ, સત્તાનો ખોટો ઉપયોગ કરીને વેલ્સપન કંપનીને ફાયદો કરાવ્યો હતો અને જમીન ખોટી રીતે એનએ કરીને કંપનીને મદદ કરી હતી. આ કેસમાં પ્રદિપ શર્માના પત્ની શ્યામલા શર્માનું પણ નામ સામે આવ્યું હતુ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch