નવી દિલ્હી: તહેવારોની સીઝનને ધ્યાનમાં લઇને ઇ-કોમર્સ કંપની અમેઝોન અને ફ્લિપકાર્ટે તાજેતરમાં જ પોતાના વાર્ષિક સિઝનલ સેટનું ટિઝર જાહેર કરીને સેલ શરૂ થવાની તારીખ બહાર પાડી છે. આજે ફ્લિપકાર્ટે પોતાના ધ બિગ બિલિયન ડેઝ સેલની તારીખની જાહેરાત કરી છે. ફ્લિપકાર્ટે કહ્યું કે કોરોનાથી પરેશાન પોતાના કસ્ટમર્સને આ મહાસેલમાં તમામ કેટેગરીમાં ખાસ ઓફર આપીશું.
કંપનીએ કહ્યું કે ફ્લિપકાર્ટ પ્લસ કસ્ટમર્સ આ મહાસેલનો લાભ 16 ઓક્ટોબરથી ઉઠાવી શકશે. ઇ-કોમર્સ માર્કેટપ્લેસએ તહેવારની સિઝનને ખાસ બનાવવા માટે આ વર્ષે 850 શહેરોમાં 50 હજારથી વધુ કરિયાણા સ્ટોર્સને પોતાની સાથે જોડી દીધા છે. આ મહાસેલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વડે ખરીદી કરનાર કસ્ટમર્સને 10 ટકા સુધીનો ડિસ્કાઉન્ટ આપશે.
ફ્લિપકાર્ટ કોસ્ટ ઇએમઆઇ માટે બજાજ ફિનસર્વ અને કેશબેક્સ માટે પેટીએમ સાથે કરાર કર્યો છે. ફ્લિપકાર્ટ પર ટીવી એન્ડ એપ્લાયન્સ અને ઇલેક્ટ્રોનિક એન્ડ એસેસરીઝ પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત ઘણી શાનદાર ડીલ્સ મળશે. ફ્લિપકાર્ટ પર ફેશનના કપડાં પર 60 થી 80 ટકા સુધી ડિસ્કાઉન્ટની ઓફર છે. આ સેલમાં મોબાઇલ, ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન સહિત અનેક વસ્તુઓમાં ધમાકેદાર ઓફર આવી રહી છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46